બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lumpy disease outbreak: Large number of cattle carcasses found at dumping site in Bhuj, lack of disposal of carcasses

રોષ / લમ્પી રોગનો હાહાકારઃ ભુજમાં ડમ્પિંગ સાઇટ પર મોટી સંખ્યામાં ગૌ વંશના મૃતદેહો ખડકલો, મૃતદેહના નિકાલનો અભાવ

Kishor

Last Updated: 02:02 AM, 31 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર સહીત રાજ્યભરમાં લમ્પીના કહેરને લઇને ગૌવંશના ટપોટપ મોત નિપજ્યા છે. જેંનો કચ્છ, જામનગર, રાજકોટમાં યોગ્ય નિકાલ ન કરાતા લોકોમાં રોષ ફેલાયો છે.

  • ભુજ, રાજકોટ, જામનગરમાં ગૌવંશના મૃતદેહોના ખડકલા
  • ભલભલાને થરથરાવી નાખે તેવા દ્રશ્યો સર્જાયા
  • ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવા માંગ

કચ્છ જિલ્લામાં ગાયોમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે.આવી કપરી સ્થિતીમાં ભુજ શહેરના નાગોર રોડ પર આવેલા ડમ્પિંગ સાઇટ ખાતે ગૌવંશના મૃતદેહોના ખડકલા દેખાતા લોકોમાં રોષ ફેલાયો છે. હિન્દુ ધર્મમાં જેને માનું સ્થાન આપવામાં આવ્યું છે તેવી ગાયોના મૃતદેહ ખુલ્લામાં રાઝડતા પશુપ્રેમીઓની લાગણી દુભાઈ છે. માતાના મોતનો મલાજો ન જળવાતા ઢગલાબંધ ગૌવંશના મૃતદેહને લઈને ભલભલાને થરથરાવી નાખે તેવા દ્રશ્યો સર્જાયા છે. આથી ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઊઠી છે. કચ્છના તમામ તાલુકામાં ગાયોમાં લમ્પી વાઇરસનો ઝેરી પંજો પડ્યો છે. જેને અટકાવવા અત્યાર સુધી 1.46 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 43 હજાર ગૌ વંશની સારવાર કરવામાં આવી છે. છતાં પણ હજારોની સંખ્યામાં ગૌવંશ મોતને ભટયા છે.

રાજકોટ-કાલાવડમાં પણ આવી જ સ્થિતિ 
રાજકોટમાં પણ લમ્પીનો કહેર કાબૂ બહાર હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના માલિયાસણ ગામ પાસે કચ્છ જેવી જ સ્થિતિ છે. જ્યાં  લમ્પીની મોતને ભેટનાર ગાય, ગૌવંશ અને વાછરડાના મૃતદેહોના ઢગલાના દ્રશ્યો સર્જાતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતી હોવાથી લોકોને પસાર થયું મુશ્કેલ બની રહ્યું છે. વધુમાં ભુજ-રાજકોટની માફક જામનગરમાં પણ પશુ મોતના ઢગલા જોવા મળી રહ્યા  છે. લમ્પીની મોતના મુખમાં ધકેલાયેલ ગૌવંશના મૃતદેહના કાલાવડમાં ઢગલા જોવા મળી રહ્યા છે. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ