બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Love story of captain vikram batra and dimple cheema

અનોખી કહાણી / વિક્રમ બત્રાની લવલાઇફ જાણીને પણ થશે ગર્વ, પ્રેમિકાએ આજ સુધી નથી કર્યા લગ્ન

Kinjari

Last Updated: 03:23 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર બનેલી ફિલ્મ શેરશાહ ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

  • કેપ્ટન વિક્રમ બત્રા પર બની ફિલ્મ
  • પ્રેમિકાએ ક્યારેય ન કર્યા લગ્ન 
  • આજ સુધી વિક્રમની વિધવા બનીને જીવે છે 

વિક્રમ બત્રાની લવલાઇફ પણ ખુસ સુંદર રહી છે અને વિક્રમની પ્રેમિકા ડિમ્પલ કે જેણે નક્કી કરી લીધુ હતુ કે તે વિક્રમ સિવાય કોઇની સાથે લગ્ન નહી કરે, આજ સુધી તેમણે લગ્ન કર્યા નથી. 

શહીદ થયા કેપ્ટન બત્રા
1999માં કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન બછત્રા 16000 ફીટની ઉંચાઇ પર દુશ્મનો સાથે લડતા શહીદ થઇ ગયા હતા. ડિમ્પલ અને વિક્રમ પહેલીવાર 1995માં ચંદીગઢના પંજાબ વિશ્વવિદ્યાલયમાં મળ્યા હતા. બંનેએ અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લેવા માટે એડમિશન લીધુ હતુ. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishal Batra (@batra7478)

 

ડિમ્પલે કર્યો ખુલાસો
એક ઇન્ટરવ્યૂમાં ડિમ્પલે કહ્યું કે, બંનેમાંથી કોઇ માસ્ટર ડિગ્રી પૂરી કરી શક્યુ નહી કારણકે નસીબમાં કંઇક બીજુ જ લખ્યુ હતુ. બંનેને કિસ્મત સાથે લઇ આવી અને લગ્ન કરી સાથે જીવવા મરવાના કોલ આપ્યા હતા. 

ક્યારેય એવું નથી લાગતું કે તે...
ડિમ્પલે હાલમાં જ જણાવ્યું કે, છેલ્લા 17 વર્ષમાં એક પણ વાર મને એવું નથી લાગ્યું કે તે મારાથી દૂર છે. મને હંમેશા એવું જ લાગ્યા કરે છે કે તે ક્યાંક પોસ્ટીંગ પર છે અને જ્યારે પણ લોકો વિક્રમની ઉપલબ્ધિઓની વાત કરે છે ત્યારે મને ગર્વ થાય છે. તે સાથે જે મારા હ્રદયમાં ક્યાંક ઉંડે એક અફસોસ છે. તેને અહીં હોવું જોઇતું હતુ. 

 

 

ડિમ્પલે ખુલાસો કર્યો કે 1996માં દહેરાદૂનમાં ભારતીય સૈન્ય અકાદમી માટે વિક્રમનું સિલેક્શન થઇ ગયુ હતુ. દંપતિએ મનસા દેવીના મંદિરમાં લગ્ન કરી લીધા અને વિક્રમે ડિમ્પલને કહ્યું અભિનંદન શ્રીમતિ બત્રા. શું તને  નથી ખબર આપણે આ ચોથી વાર પરિક્રમા કરી રહ્યાં છીએ. 

અચાનક કર્યો લગ્નનો નિર્ણય 
ડિમ્પલ આ સાંભળીને છક થઇ ગઇ હતી બાદમાં વિક્રમે પર્સમાંથી બ્લેડ કાઢીને પોતાનો અંગૂઠો કાપી દીધો હતો. પોતાના લોહીથી ડિમ્પલનો સેંથો પૂર્યો અને આ અનુભવ તેના જીવનનો સૌથી રોમાંચક અનુભવ રહ્યો હતો. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishal Batra (@batra7478)

 

વિક્રમની શહીદી બાદ ડિમ્પલે ન કર્યા લગ્ન 
કેપ્ટન બત્રાનું ઉપનામ શેરશાહ હતુ. જે 7 જુલાઇ 1999માં શહીદ થઇ ગયા હતા. જ્યારે તેમની ડેલ્ટા કંપનીએ પોઇન્ટ 5140 પર કબ્જો કરી લીધો અને પોઇન્ટ 4750 અને પોઇન્ટ 4875 પર દુશ્મનની ચોકીઓ પર પણ કબ્જો કરી લીધો હતો. યુદ્ધના નારાના રૂપમાં તેમણે યે દિલ માંગે મોરનો ઉપયોગ કર્યો હતો જે બાદમાં ખુબ લોકપ્રિય થયો હતો. 

કારગિલ યુદ્ધમાં સૌથી હાર્ડ અભિયાનમાંનુ એક એટલે કારગિલ યુદ્ધ. કેપ્ટન બત્રાને તેમના પ્રયાસો માટે મરણોપરાંત ભારતનું સર્વોચ્ચ અને સૌથી પ્રતિષ્ઠિત વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર મળ્યુ હતુ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ