બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મુંબઈ / Lockdown Migrant workers in mumbai come out on road

લૉકડાઉન / સ્પેશ્યલ ટ્રેન જવાની હોવાની અફવાને લીધે મુંબઈમાં બાન્દ્રામાં હજારોનું ટોળું ભેગું થયું હતું : મુંબઈ પોલીસ

Kavan

Last Updated: 07:42 PM, 14 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસનો કહેર વધતા આજે ફરીવખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લૉકડાઉન આગામી 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે આજ રોજ દેશની આર્થિક રાજધાની મુંબઇના બાંદ્રા ખાતે લૉકડાઉનની ઐસી કી તૈસી કરીને અન્ય રાજ્યમાંથી કામ કરવા આવેલા મજૂરોએ વતન જવાની માગ સાથે હોબાળો મચાવ્યો હતો. જો કે મહારાષ્ટ્ર પોલીસે કહ્યું હતું કે એક અફવાને કારણે આ ઘટના સર્જાઈ હતી.

  • મુંબઈના બાંદ્રામાં લોકડાઉનની ઐસી તૈસી
  • હજારોનું ટોળું બાંદ્રા સ્ટેશન પર ભેગું થયું
  • પોલીસે કહ્યું અફવાના કારણે આ ઘટના બની

પ્રાપ્ત થતી વિગત અનુસાર, બાદ્રા ખાતે મોટી સંખ્યામાં મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ સાથે અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરોએ પોતાના વતન જવા માટેની પણ માગ ઉચ્ચારી હતી. 

પોલીસે કહ્યું અફવાને કારણે સર્જાઈ આ ઘટના

જો કે મહારાષ્ટ્ર પોલીસે આ બાબતે જાણ કરતા કહ્યું હતું કે આ ઘટના સર્જાવાનું કારણ અફવા છે. એવી વાત ઉડી હતી કે સ્પેશ્યલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અફવાને કારણે લોકો અહીં ઊમટી પડ્યાં હતાં.

આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

આ સમગ્ર ઘટનાને લઈને મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બાન્દ્રા સ્ટેશન પરથી મજૂરોને હટાવી દેવાયા છે. ગુજરાતમાં પણ થોડા દિવસ અગાઉ મજૂરોએ દેખાવો કર્યા હતાં. આ કેન્દ્ર સરકાર તેમના વતન પરત મોકલવાના નિર્ણય નહીં લઈ શકવાનું પરિણામ છે. તેમને ફૂડ કે આશરો નથી જોઈતું, તેઓ પોતાના વતન પરત જવા માંગે છે. 

 

દિલ્હી અને સુરતમાં પણ પહેલા બની ચૂકી છે આવી ઘટના 

આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજધાની દિલ્હીમાં પણ મોટી આનંદવિહાર ખાતે સંખ્યામાં મજૂરોએ એકઠા થઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તો તાજેતરમાં જ ગુજરાતના સુરત ખાતે પણ પર પ્રાંતિય મજૂરોએ ઘરે જવા માટે ટાયર સળગાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ