બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / lockdown increase after 17 may in india

કોરોના / શું 17 મે બાદ વધશે લૉકડાઉન? કેન્દ્રીય મંત્રી ડૉ હર્ષવર્ધને આપ્યો આવો જવાબ

Kavan

Last Updated: 11:26 PM, 9 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન સતત ત્રીજી વખત લંબાવવામાં આવ્યું છે. જો કે, તેમછતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે લૉકડાઉન હજી લંબાવવું કે નહીં તે અંગે કેન્દ્ર સરકાર મહામંથન કરી રહી છે ત્યારે આજરોજ કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને એક ખાનગી ચેનલના કાર્યક્રમાં વિસ્તૃત રીતે જાણકારી આપી હતી.

  • દેશમાં કોરોનાને કહેર
  • કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને લૉકડાઉનને લઇને આપ્યું નિવેદન

ડો.હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસને કારણે લોકડાઉન આગળ વધશે કે નહીં, ઘણી બાબતો જોયા પછી નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે વડા પ્રધાન આ અંગે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. આ સાથે જ તેમની સતત વિડીયો કોન્ફરન્સ કરી રહ્યા છે. મુખ્યમંત્રીઓ દ્વારા રાજ્યોનું વિશ્લેષણ જ્યારે વડા પ્રધાન મોદી સુધી પહોંચશે, ત્યારે તે તે વિશે નિષ્ણાતોનો અભિપ્રાય લેશે.

લૉકડાઉન અંગે નવો નિર્ણય 16 મેના રોજ લેવાઇ શકે 

એક્સપર્ટની સલાહ લીધા બાદ લૉકડાઉન આગળ વધારવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી દેશની 135 કરોડ જનતાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા હોય છે. ત્યારે લૉકડાઉન વધશે કે નહીં તેના પર અંતિમ નિર્ણય 16 મેના રોજ આવશે. 

દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 59 હજારને પાર 

આપને જણાવી દઇએ કે, દેશભરમાં કોરોના પીડિતોની સંખ્યા 59 હજારને પાર પહોંચી છે. તો કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 1900થી વધુ લોકોના મોત થયાં છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ લૉકડાઉન ધીમે-ધીમે હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ