બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / lock up 2 social media influencer puneet superstar claim that kangana ranaut proposed him

મનોરંજન / 'કંગનાજીએ મને I LOVE YOU કહ્યું!' BIGG BOSSએ જેને એક દિવસમાં કાઢી મૂક્યોએ સ્ટાર હવે આ શોમાં દેખાશે, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 12:09 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lock Up 2: સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પુનીત સુપરસ્ટારના 'લોક અપ સીઝન 2'માં આવવાના રૂમર્સ છે. ત્યાં જ આ વચ્ચે પુનીતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી દાવો કર્યો છે કે કંગનાએ તેને પ્રપોઝ કર્યું છે.

  • Lock Up 2માં જોવા મળશે પુનીત સુપરસ્ટાર
  • સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર  છે પુનીત 
  • કંપનાએ પ્રપોઝ કર્યું હોવાનો કર્યો દાવો

સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પુનીત સુપરસ્ટાર હાલમાં જ 'બિગ બોસ એટીટી 2'માં જોવા મળ્યા હતા. જોકે ઘરની અંદર રહેવાના ફક્ત એક દિવસમાં જ તેમનાથી બધા કંટાળી ગયા હતા. તેઓ પોતાના માથા પર ડિટર્જન્ટ નાખતા અને વોશરૂમ એરિયામાં વસ્તુઓ આમ તેમ ફેંકતા વીડિયોમાં દેખાયા હતા. પુનીત સુપરસ્ટારના વર્તનથી પહેલા જ દિવસમાં ઘરમાં રહેલા લોકો કંગાળી ગયા હતા. તેમના વર્તનથી પરેશાન થઈને તેમને એક જ દિવસમાં ઘરમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. 

જોકે પુનીતે સોશિયલ મીડિયા પર પોતાની હરકતો બંધ ન કરી. જેથી હાલમાં જ તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યું હતું અને હવે ખબર છે કે પુનીત સુપરસ્ટાર કથિત રીતે બીજા એક શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેની સાથે જ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરે બોલિવુડ એક્ટ્રેસ કંગનાને લઈને પણ ચોંકાવનારા દાવા કર્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SHOAIB⚡ (@hey.shoaib)

કંગનાએ કર્યું હતું પુનીતને પ્રપોઝ?
હકીકતે પુનીત સુપરસ્ટારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દાવો કર્યો હતો કે કંગનાએ લોક અપ સીઝન-2 માટે તેમને ઈનવાઈટ કર્યું હતું. તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે શોમાં ઈનવાઈટ કરતી વખતે કંગનાએ તેમને આઈ લવ યુ કહ્યું હતું. 

પુનીતે શેર કર્યું છે કે તે લોક અપ 2માં એન્ટ્રી કરવા પર તેમને પ્રપોઝ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. તેમણે કંગનાને એવું પણ વચન આપ્યું છે કે તે લોક અપ 2માં સારૂ પરફોર્મ કરશે અને બધાને એન્ટરટેઈન પણ કરશે. જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર પુનીતના 3.2 મિલિયન ફોલોએર્સ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ