બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / last date to update e kyc for pm kisan yojana

તમારા કામનું / ખુશ ખબર ! કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોદી સરકારે કર્યુ મોટું એલાન

Khyati

Last Updated: 03:28 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 11મો હપ્તો આવી શકે છે ગમે ત્યારે, પરંતુ e-kyc અપડેટ કરવુ છે જરૂરી. આ માટે સરકારે કરી એક મહત્વની જાહેરાત

  • PM કિસાન નિધી યોજના
  • સરકારે ઇ-કેવાયસી માટે ડેડલાઇન વધારી
  • 31મે સુધી કરી લંબાવવામાં આવી ડેડલાઇન

પીએમ કિસાન નિધી યોજના હેઠળ ખેડૂતોને 11મો હપ્તાની રકમ જમા થવાની છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એક કાર્યક્રમમાં જણાવ્યું કે કિસાન સન્માન નિધી યોજનાનો 11 હપ્તો પીએમ મોદી આપવા જઇ રહ્યા છે. જો કે હજી તારીખ સામે આવી નથી પરંત આપશે. પરંતુ તે પહેલા ખેડૂતોએ e-KYC કરવાનું પુરુ કરવાનું રહેશે. 

ઈ-કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 31મે

ત્યારે કેન્દ્ર સરકારે આ યોજનાનો લાભ લેવા માટે અનિવાર્ય ઇ-કેવાયસીની ડેડલાઇન વધારી દીધી છે. આ પહેલા તેની લાસ્ટ ડેટ 22 મે હતી અને હવે પીએમ કિસાન પોર્ટલ પર તેની જાણકારી આપવામાં આવી છે કે 31 મે,2022 સુધી ઇ-કેવાયસી પૂર્ણ કરી શકશો. 22 મેપહેલા તેની ડેડલાઇન 31 માર્ચ હતી. 

ઈ-કેવાયસી વગર પૈસા નહીં મળે

તમને જણાવી દઈએ કે ઈ-કેવાયસી વિના તમારા હપ્તા અટકી જશે. કારણ કે  ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 11મો હપ્તો પણ બહાર પાડવામાં આવશે. PM કિસાન પોર્ટલ પર કહેવામાં આવ્યું છે કે આધાર આધારિત OTP પ્રમાણીકરણ માટે ખેડૂતોએ કિસાન કોર્નરમાં e-KYC વિકલ્પ પર ક્લિક કરવું પડશે. બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લેવી પડશે. આ કામ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપથી પણ કરી શકો છો.

આ રીતે કરો ઘરે બેઠા કરો e-KYC

  • જાણો કેવી રીતે કરશો ઇ-કેવાયસી કિસાન કોર્નરમાં ઇકેવાયસી વિકલ્પ પર ક્લિક કરો. 
  • બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરો.
  •  તમે તેને તમારા મોબાઈલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી ઘરે બેસીને કરી શકો છો.
  •  આ માટે સૌથી પહેલા તમે https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ.
  •  જમણી બાજુએ e-KYC ટેબ હશે. તેના પર ક્લિક કરો. 
  • આ સિવાય તમે તમારા હપ્તાની સ્થિતિ સરળતાથી ચકાસી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી.

સરકાર મોકલી ચૂકી છે 10 હપ્તા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પણ અમુક પ્રકારની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ સીધા તેના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. સરકાર ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 10 હપ્તા મોકલી ચૂકી છે. આશા સેવાઈ રહી હતી કે 11મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં મે સુધી આવી જશે. જો કે, નિયમોમાં ફેરફાર અને લાખો ખેડૂતો દ્વારા e-KYCની પ્રક્રિયા પૂર્ણ ના હોવાનુ કારણ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો મોકલવામાં આવ્યો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ