બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Land acquisition compensation was delayed due to laxity of the High Court today

નારાજગી / અધિકારીઓની ઢીલાશના કારણે...: જમીન સંપાદનના વળતરની ચૂકવણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

Kishor

Last Updated: 04:26 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમીન સંપાદન વળતર અધિકારીઓની ઢીલાશના કારણે વિલંબ થતા આજે હાઇકોર્ટે આકરા પાણીએ થઈ હતી.જેમાં સબંધિત વિભાગને સૂચન આપ્યા બાદ આળસુ અધિકારીઓ સામે પગલાં ભરવા પણ તાકીદ કરી છે.

  • જમીન સંપાદનના વળતર ચૂકવણી મુદ્દે હાઈકોર્ટની સરકાર સામે નારાજગી
  • સુનાવણી દરમિયાન હાઈકોર્ટનું અવલોકન
  • આવા અધિકારીઓના કારણે સરકાર બદનામ થાય છે: HC

જમીન સંપાદનના વળતર ચૂકવણી મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. અધિકારીઓની ઢીલાસના કારણે વળતર ચૂકવણીમાં વિલંબ થતા હાઇકોર્ટે આ મામલે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. કેસની સુનાવણી દરમિયાન અવલોકન કરતા હાઈકોર્ટએ કહ્યું કે આવા અધિકારીઓના કારણે સરકાર બદનામ થાય છે. સરકાર સારી નીતિ બનાવે પણ અધિકારીઓ અમલવારીમાં ઢીલાશ દાખવે છે. જેને પરિણામે યોજન ધારી સફળ થતી નથી.

અધિકારીઓના લિધે જમીન ગુમાવનારા સાથે અન્યાય: કોર્ટ

વધુમાં કોર્ટે કહ્યું કે વળતરના નાણાની ચુકવણીમાં વિલંબ થતા અધિકારીઓના લિધે જમીન ગુમાવનારા સાથે અન્યાય થઇ રહ્યો છે. વધુમાં પ્રજાની મહેનતના ટેક્સના રૂપિયાનો દુર્વ્યય પણ થઈ રહ્યો છે. ટેક્સ ભરનારના પૈસા અધિકારીઓની ઢીલાશથી વેડફાય એ ન ચાલે તેવું પણ કોર્ટે કહ્યું હતું.

ઢીલાશ દાખવતા અધિકારીઓ સામે પગલાં લેવા તાકીદ

તો હાઇકોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ કરી જણાવ્યું કે સેક્રેટરી અને જે તે જિલ્લાના કલેક્ટર જમીન સંપાદનના સરકારના પરિપત્રની તાત્કાલિક અમલવારી કરાવે. આ દરમિયાન કામગીરીમાં ઢીલાશ દાખવતા અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી સહિતના પગલાં લેવા પણ હાઇકોર્ટે તાકીદ કરી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ