બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / Lal Bahadur Shastri apologized to Meena Kumari for this reason

પ્રસંગ / ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આ કારણે ટ્રેજેડી ક્વિન મીના કુમારીની માંગી હતી માફી, જાણો કેમ

Kinjari

Last Updated: 02:20 PM, 22 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેજેડી ક્વિનના નામે ફેમસ અને ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરીને લાખો લોકોના દિલ પર રાજ કરનારી મીના કુમારીની લાલ બહાદૂર શાસ્ત્રીએ માફી માંગી હતી.

  • લાલ બહાદૂર શાસ્ત્રીએ મીનાની માંગી હતી માફી 
  • મુંબઇ આવીને શૂટિંગ જોવા ગયા હતા શાસ્ત્રી
  • બોલીવૂડમાં 7 વર્ષની ઉંમરથી છવાઇ હતી મીના કુમારી

બાળપણથી લઇને ફિલ્મો સુધીની તેમની સફર ખુબસુરત રહી છે. પ્રેમથી લઇને લગ્નજીવન અને દારૂની લત સુધી મીનાકુમારીએ જીવનમાં ઘણુ સહન કર્યુ હતુ. આ જ કારણ છે કે લોકો તેને ટ્રેજેડી ક્વિનના નામે બોલાવવા લાગ્યા હતા. તેનો એક કિસ્સો પણ ફેમસ છે જ્યાં દેશના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ એક્ટ્રેસની માફી માંગી હતી. 

મીનાકુમારીએ 1939થી 1972 સુધી ફિલ્મોમાં કામ કર્યુ અને આ તેનો સુવર્ણકાળ હતો. દરેક જબાન પર મીના કુમારી જ હતી અને ફિલ્મો પણ સુપરહીટ હતી. 

શું હતી ઘટના 
લાલ બહાદુર શાસ્ત્રીને મુંબઇના એક સ્ટુડયોમાં ફિલ્મ પાકીઝાનુ શૂટિંગ જોવા બોલાવ્યો હતો. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી તરફથી એટલો દબાવ હતો કે તે ના ન પાડી શક્યા અને સ્ટુડીયો પહોંચી ગયા હતા. ત્યાં ઘણા મોટા સિતારા હાજર હતા અને મીનાએ જેવી લાલ બહાદુર શાસ્ત્રીને માળા પહેરાવી ત્યારે તેમણે ઘણી વિનમ્રતાથી પૂછ્યુ કે આ મહિલા કોણ છે? ત્યારે સૌને હેરાની થઇ હતી. કોઇને ખ્યાલ પણ નહોતો કે શાસ્ત્રીજી આ વાત પબ્લિકમાં પૂછશે. 

ભાષણમાં માંગી હતી માફી 
બાદમાં જ્યારે શાસ્ત્રીજીએ સ્પીચ આપી તો તેમણે કહ્યું કે માફ કરજો મીના કુમારીજી, મે તમારુ નામ પહેલી વાર સાંભળ્યુ છે. સાર્વજનિક રીતે પ્રધાનમંત્રીનુ માફી માંગવુ લોકોને પણ ગમ્યુ હતુ પરંતુ લાખો લોકોના દિલ પર રાજ કરનારી મીના કુમારી શરમથી પાણી પાણી થઇ ગઇ હતી. 

મીના કુમારીએ 7 વર્ષની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કરી દીધુ હતુ અને પોતાના જીવનના 33 વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપ્યા હતા. એકથી મોટી એક ફિલ્મ તે સમયે મીના કુમારીએ આપી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ