બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / kuber dev direction in house keep these things in house

આસ્થા / કુબેર દેવને કરવા છે પ્રસન્ન? તો આજથી જ ઘરમાં રાખવાનું શરૂ કરો આ 5 ચીજ, છલકાઇ જશે તિજોરી

Arohi

Last Updated: 01:12 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kuber Dev Fav Things: શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે અમુક ઝાડ-છોડમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. એવી જ રીતે વટ વૃક્ષમાં કુબેર દેવ વાસ કરે છે. કહેવાય છે કે કુબેર દેવની કૃપા વ્યક્તિનું ઘર ધન-ધાન્યથી ભરી દે છે.

  • ઘરમાં જરૂર રાખો આ 5 વસ્તુઓ 
  • છલકાઈ જશે તમારી તિજોરીઓ
  • ધન-ધાન્યથી ભરાઈ જશે ઘર 

શાસ્ત્રોમાં ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર દેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. કહેવાય છે કે જે લોકોને માતા લક્ષ્મી અને કુબેર દેવના આશીર્વાદ પ્રાપ્ત હોય છે. તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો. 

ઘરની આ દિશાનું રાખો ધ્યાન 
માન્યતા છે કે ઘરની ઉત્તર દિશામાં ધનના દેવતા કુબેરનો વાસ હોય છે. કહેવાય છે કે તેમની દયા દષ્ટિ જે વ્યક્તિ પર પડે છે. તેમના જીવનમાં પૈસા સાથે સંબંધી કોઈ સમસ્યા નથી આવતી. 

એવામાં કુબેર દેવને પ્રસન્ન કરવા માટે અમુક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જેને કરવાથી વ્યક્તિને ધનની સમસ્યાનો સામનો નથી કરવો પડતો. 

ઘરમાં લગાવો કુબેર યંત્ર 
વાસ્તુ જાણકારો અનુસાર ઘરની ઉત્તર દિશામાં કુબેર દેવનો વાસ હોય છે. એવામાં ઘરને વાસ્તુ દોષથી મુક્ત કરવા માટે ઘરની ઉત્તર દિવાલ પર કુબેર યંત્ર લગાવો. સાથે જ ગોમતી ચક્રને લાલ રંગના કપડામાં બાંધીને રાખવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. 

આ દિશામાં રાખો તિજોરી 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તિજોરી એ પ્રકારે રાખો કે તિજોરીનું મુખ ઉત્તરદિશાની તરફ ખુલે. આ ઉપાયને કરવાથી ભગવાન કુબેરનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ મળે છે. 

રાખો ધાતુનો કાચબો 
વાસ્તુમાં ધાતુના કાચબાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેને રાખવા માટે ઘરની ઉત્તર દિશા ખૂબ જ શુભ હોય છે. આ ઉપાયને કરવાથી કુબેર દેવના આશીર્વાદ મળે છે. 

સાથે જ પરિવારના સદસ્યોનો આર્થિક વિકાસ થાય છે. એવી માન્યતા છે કે ઘરમાં વાસ્તુ કાચબો રાખવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. 

એક્વેરિયમ રાખવું છે શુભ 
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરોમાં સાફ-સફાઈ અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે દેવી-દેવતા તેમના ઘરોમાં વાસ કરે છે. 

વાસ્તુના અનુસાર ઘરની ઉત્તર દિશામાં એક્વેરિયમ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બને છે અને કુબેર દેવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ