બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / King Khan left Salman Khan behind in advance booking, made a lot of money before the release of the film 'Jawan'.

મનોરંજન / કિંગ ખાને સલમાન ખાનને પાછળ છોડ્યો, શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને મળી રહ્યું છે જોરદાર એડવાન્સ બુકિંગ

Megha

Last Updated: 03:53 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Advance booking of Jawan: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'નું એડવાન્સ બુકિંગ શુક્રવારે સવારે 10 વાગ્યાથી શરૂ થયું હતું અને બપોરે 3 વાગ્યા સુધીમાં ફિલ્મની 1.5 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી હતી.

  • શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને મળી રહ્યું છે જોરદાર એડવાન્સ બુકિંગ, 
  • 'જવાન'એ સલમાનની KKBKKJ ને પાછળ છોડી 
  • ફિલ્મે 5 કલાકની અંદર 4 કરોડ રૂપિયાની કમાણી કરી 

 

Advance booking of Jawan: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને પણ બોક્સ ઓફિસ પર 'પઠાણ' જેવો જ રિસ્પોન્સ મળી શકે છે, આ અમે નહીં પરંતુ આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયામાં સર્જાયેલી બઝ આ વાત કહી રહી છે. સાઉથના સ્ટાર ડાયરેક્ટર એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થવાની છે પરંતુ પહેલાથી જ આ ફિલ્મને જોરદાર એડવાન્સ બુકિંગ મળી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર ફિલ્મની લાખો ટિકિટો વેચાઈ ચૂકી છે.

'જવાન'એ સલમાનની KKBKKJ ને પાછળ છોડી 
શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'નું એડવાન્સ બુકિંગ શુક્રવારે સવારે 10 વાગ્યાથી શરૂ થયું હતું અને બપોરે 3 વાગ્યા સુધીમાં ફિલ્મની 1.5 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી હતી. ગણતરી મુજબ, ફિલ્મે 5 કલાકની અંદર માત્ર 4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને એડવાન્સ બુકિંગના મામલે કિંગ ખાને સુપરસ્ટાર સલમાન ખાનને પાછળ છોડી દીધો છે. જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મ "કિસી કા ભાઈ કિસી કી જાન" ને માત્ર 3 કરોડ 39 લાખ રૂપિયાનું એડવાન્સ બુકિંગ મળ્યું હતું.

એડવાન્સ બુકિંગની બાબતે આ ફિલ્મને પણ પાછળ છોડી 
પહેલા દિવસના અંત સુધીમાં હિન્દી ભાષામાં જવાનનું એડવાન્સ બુકિંગ 2 લાખ ટિકિટને પાર કરી ગયું હતું, આ રીતે ફિલ્મે ભૂલ ભુલૈયા 2 અને પોનીયિન સેલવાન-2 જેવી ફિલ્મોના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. શાહરૂખ ખાનની'જવાન' સાઉથ ઇંડિયન સિનેમામાં કિંગ ખાનની ડેબ્યૂ હોવાનું માનવામાં આવે છે, કારણ કે સાઇડ કાસ્ટથી લઈને થીમ અને સંગીત સુધીની દરેક વસ્તુ સાઉથના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સાથે જ હિન્દી સિનેમા જોતાં લોકો માટે પણ ફિલ્મમાં ઘણું છે.

શું 'જવાન' 'પઠાણ'નો રેકોર્ડ તોડી શકશે?
'જવાન'ની સરખામણી શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' સાથે કરવામાં આવી રહી છે તેનું એક કારણ એ છે કે પઠાણ કમાણીના મામલે 'KGF' અને 'બાહુબલી' જેવી ફિલ્મોના રેકોર્ડ તોડવામાં સફળ રહી હતી. છેલ્લા ઘણા સમયથી સાઉથ સિનેમા બોલિવૂડ કરતા વધુ સારું કામ કરી રહી હતી અને પછી શાહરૂખ ખાને પહેલીવાર સાઉથની કોઈ મોટી ફિલ્મનો રેકોર્ડ તોડ્યો હતો. હવે એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં 'જવાન' પઠાણનો રેકોર્ડ પણ તોડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ