બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Karnataka To Scrap BJP Government's Anti-Conversion Law

રાજનીતિ / કર્ણાટક કેબિનેટનો મોટો નિર્ણય, ભાજપ સરકારનો ધર્માંતરણ વિરોધી કાયદો રદ કર્યો, RSSને લઈને પણ નિર્ણય

Hiralal

Last Updated: 04:21 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી નવી સત્તામાં આવેલી કર્ણાટકની કોંગ્રેસ સરકારે ભાજપ સરકારના બે મોટા કામોને ઉથલાવી નાખ્યાં છે.

  • કર્ણાટક કેબિનેટે ધર્માંતરણ વિરોધી કાયદો પાછો ખેંચ્યો
  • ભાજપની બસવરાજ બોમ્બઈ સરકારે બનાવ્યો હતો 
  • આરએસએસના સ્થાપક હેડગોવાર પરનું સ્કૂલ ચેપ્ટર પણ હટાવ્યું 

કર્ણાટકની કોંગ્રેસ સરકારે તેનું બીજું વચન પુર્ણ કર્યું છે. ગુરુવારે કર્ણાટક કેબિનેટે  રાજ્યમાં અગાઉની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે.

17 મે, 2022ના રોજ ભાજપ સરકાર લાવી હતી કાયદો 
આ કાયદો બસવરાજ બોમ્બઈ સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. 'લાલચ', 'બળજબરી', 'બળ', 'કપટપૂર્ણ માધ્યમો', અને 'સામૂહિક ધર્માંતરણ' દ્વારા ધર્માંતરણ અટકાવવાનો ઉદ્દેશ ધરાવતા આ ખરડાને ડિસેમ્બર 2021માં કર્ણાટક વિધાનસભાએ અપનાવ્યો હતો. ત્યારબાદ સરકારે બિલને અમલી બનાવવા માટે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો હતો. આ વટહુકમને કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે 17 મે, 2022ના રોજ મંજૂરી આપી હતી. તે પછી તેને છ મહિનાની અંદર વિધાનસભા દ્વારા મંજૂરી આપવાની જરૂર હતી. 
આ ખરડો સપ્ટેમ્બરમાં વટહુકમને બદલવા માટે રજૂ કરવામાં આવ્યો હતો જે અમલમાં હતો અને વિધાન પરિષદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.

કર્ણાટક કેબિનેટનો બીજો નિર્ણય 
કર્ણાટક સરકારે બીજો પણ એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે ભાજપના વૈચારિક મેન્ટર આરએસએસના એક સ્થાપક KB Hedgewarનું એક ચેપ્ટર સ્કૂલના પુસ્તકમાંથી દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ચેપ્ટર ગત વર્ષે જ સ્કૂલ પુસ્તકમાં એડ કરાયું હતું. 

કોંગ્રેસે તે વખતે ખૂબ કર્યો હતો વિરોધ 
ધર્માંતરણ વિરોધી કાયદાનો તે વખતે કોંગ્રેસના ધારાસભ્યો તેમજ ખ્રિસ્તી સમુદાયના નેતાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ