બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / kapil sharma on ganesh acharya weight loss

મનોરંજન / ગણેશ આચાર્યએ 100 કિલો વજન ઉતાર્યુ તો કપિલે ઉડાવી મજાક કહ્યું, માસ્ટરજી બે લોકો...

Kinjari

Last Updated: 10:57 AM, 16 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના ફેમસ કોરિયોગ્રાફર જે દરેક એક્ટર એક્ટ્રેસને પોતાના ઇશારા પર નચાવે છે તે ગણેશ આચાર્યને તમે વધેલા વજન સાથે નાચતા જોયા હશે. હાલમાં જ તે કપિલ શર્મા શોમાં દેખાયા ત્યારે તેમને જોઇને બધા જ દંગ રહી ગયા હતા. કપિલે તેમના વજનને લઇને મજાક કરી ત્યારે લોકો હસવું કંટ્રોલ નહોતા કરી શક્યા.

  • ગણેશ આચાર્યની ઉડાવી મજાક 
  • ગીતા કપૂર સાથે કર્યુ ફ્લર્ટ 
  • કપિલ શર્મા શોમાં આવશે ગણેશ, ગીતા, ટેરેન્સ 

 

 

સોની પર પ્રસારિત થનાર શો ધ કપિલ શર્મા શોમાં ગણેશ આચાર્ય, ગીતા કપૂર અને ટેરેન્સ લૂઇસ મહેમાન બન્યા હતા. સોશ્યલ મિડીયા પર શોનો પ્રોમો શૅર કરવામાં આવ્યો હતો જેમાં કપિલ પૂછે છે કે માસ્ટરજી તમે કેટલા કિલો વજન ઓછુ કરી દીધુ? ત્યારે ગણેશ કહે છે કે 98 કિલો.. તેના જવાબમાં કપિલ કહે છે કે તમે તો બે માણસને ગાયબ કરી દીધા. બાદમાં બધા જોર જોરથી હસવા લાગે છે. 

ગીતા સાથે ફ્લર્ટ
કપિલ ગીતા કપૂર સાથે પણ ફ્લર્ટ કરવા લાગે છે અને તેમની સુંદરતાની પ્રશંસા કરવા લાગે છે. ગીતા પણ સામે કહે છે કે, કપિલ તું મારી આંખોમાં જો તને ખબર પડી જશે કે તું કેટલો સુંદર છે. 

કૃષ્ણા અભિષેક આ એપિસોડમાં જેકી શ્રોફ બનીને દર્શકો અને મહેમાનોનું મનોરંજન કરશે. શોમાં કૃષ્ણા, ભારતી, સુમોના, ચંદન વગેરે કલાકારો મહેમાનોનું મનોરંજન કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ