બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / વડોદરા / IT raids chemical industrialists in Vadodara: Over 300 officials involved in search operation

દરોડા / વડોદરામાં કેમિકલ ઉદ્યોગપતિઓને ત્યાં ITનો સપાટો: 300થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં સામેલ, 40 કરોડની જ્વેલરી સહિત રોકડ જપ્ત

Malay

Last Updated: 09:35 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાં આવકવેરા વિભાગની ટીમોએ બે મોટા કેમિકલ ગ્રુપ પર દરોડા પાડ્યા છે. ITના 300થી વધુ અધિકારીઓ સર્ચની કામગીરીમાં જોડાયા છે. પ્રકાશ કેમિકલ અને ગોયલ જૂથ પર આવકવેરા વિભાગના દરોડા બાદ અન્ય કેમિકલ ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ ફેલાયો છે.

 

  • કેમિકલ ઉદ્યોગપતિઓને ત્યાં ITની તપાસ 
  • 40 કરોડના દાગીના અને રોકડ રકમ જપ્ત
  • બન્ને કંપનીના 40 બેંક લોકરની કરાશે તપાસ

વડોદરામાં કેમિકલ ઉદ્યોગ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી મોટી ટેક્સ ચોરી થતી હોવાની આશંકાએ IT વિભાગે 30થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગની ટીમોએ વડોદરામાં ગોયલ ગ્રુપ, પ્રકાશ કેમિકલને ત્યાં તપાસ હાથ ધરી છે. 

300થી વધુ અધિકારીઓ સર્ચ કામગીરીમાં જોડાયા
શિવપ્રકાશ ગોયલ, જયપ્રકાશ ગોયલ, દિલીપ શાહ અને મનીષ શાહના નિવાસ સ્થાન, યુનિટ ઓફિસ સહિતના સ્થળોએ હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે. ITના 300થી વધુ અધિકારીઓ સર્ચની કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત ગોયલ ગ્રુપના કચ્છ કેમિકલ પ્લાન્ટ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. 

40 કરોડની જ્વેલરી અને રોકડ જપ્તઃ સૂત્રો
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, IT વિભાગે 40 કરોડની જ્વેલરી અને રોકડ જપ્ત કરી છે. બંને ગ્રુપ પાસેથી કરોડોની રોકડ, જવેલરી તથા મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે. પ્રકાશ કેમિકલ અને ગોયલ જૂથની પાનોલી ઈન્ટરના લોકરની તપાસ કરવામાં આવશે.

તપાસના મોટી કરચોરી ઝડપાય તેવી શક્યતા 
બંને કંપનીના 40 બેંક લોકરની પણ તપાસ કરવમાં આવશે. તપાસના અંતે મોટાપાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા છે. પ્રકાશ ગ્રુપની એક કંપની દુબઈમાં પણ છે. દુબઈની કંપની થકી આયાત નિકાસના મોટા પાયે ગોટાળાની આશંકા છે. ટેક્સની મોટી રકમની ચોરી કરવામાં આવતી હોવાની શંકા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ