બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / israel covid test kit will give results in one minute on blowing

રાહત / ભારતનાં મિત્ર દેશે વિકસાવી અનોખી ટેસ્ટ કિટ, ફૂંક મારવા પર એક જ મિનીટમાં આપશે રિઝલ્ટ

Parth

Last Updated: 07:50 PM, 29 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલની બેન-ગુરિયન યુનિવર્સીટીના સંશોધકોએ એવી ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ કોરોના ટેસ્ટ કિટ બનાવી છે, જે એક મિનિટમાં જ રિઝલ્ટ જણાવી દેશે. તેમાં તપાસ માટે નાક, ગળા અને ફૂંકના સેમ્પલ લેવામાં આવે છે. તેના પરથી જાણ થાય છે કે, કોણ કોરોના પોઝિટિવ છે અને કોણ લક્ષણો વગર સંક્રમિત છે. સંશોધકોનો દાવો છે કે, આ કિટ ૯૦ ટકા સુધી સ્પષ્ટ પરિણામ આપે છે. આ ટેસ્ટ કિટની કિંમત માત્ર 3800 રુપિયા છે.

  • ઈઝરાયલે માત્ર રૂ.3800ની કોરોના કિટ બનાવી
  • ફૂંક મારવાથી જ જણાવશે પોઝિટીવ કે નેગેટીવ
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની એપ્રુવલ મળતા જ લોકો માટે ઉપલબ્ધ બનશે

સંશોધકોએ જણાવ્યું કે, કિટમાં ખાસ પ્રકારના સેન્સરનો ઉપયોગ કરાય છે, જે ખાસ કરીને કોરોના વાઇરસને ઓળખવાનું કામ કરે છે. જ્યારે દર્દી ટેસ્ટ કિટમાં હવા ફૂંકે છે ત્યારે ડ્રોપલેટ્સ દ્વારા વાઇરસ સેન્સર સુધી પહોંચે છે. આ સેન્સરથી એક ક્લાઉડ સિસ્ટમ જોડાયેલી હોય છે. સેન્સર સિસ્ટમનું વિશ્લેષણ કરીને જણાવે છે કે દર્દીનો રિપોર્ટ પોઝિટીવ છે કે નેગેટીવ.

સંશોધકોનું કહેવું છે કે, ટેસ્ટ કિટની કિંમત બીજા પીસીઆર ટેસ્ટ કરતા ઓછી હોય છે. આ ટેસ્ટ ગમે ત્યારે કરી શકાય છે. આ માટે લેબની જરૂર હોતી નથી. એરપોર્ટ, બોર્ડર, સ્ટેડિયમ જેવી જગ્યાઓએ આ ટેસ્ટ કિટ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે, જ્યાં રેપિડ ટેસ્ટની જરૂર હોય છે.

સંશોધક પ્રો. સારુસિના જણાવ્યા મુજબ, કોરોના વાઇરસના કણ નેનો પાર્ટિકલ્સની જેમ હોય છે. તેનો આકાર ૧૦૦થી ૧૪૦ નેનો મીટર હોય છે. પીસીઆર કિટ વાઇરસના આરએનએ અને ડીએનએને ઓળખીને રિપોર્ટ આપે છે અને તેમ કરવામાં કેટલાય કલાકો લાગી જાય છે. 

આ નવા ટેસ્ટમાં એક મિનિટની અંદર ખબર પડી જાય છે કે દર્દી પોઝિટીવ છે કે નેગેટીવ. આ કિટ જલ્દી લોકો સુધી પહોંચાડાશે અને હાલ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસેથી એપ્રુવલ મેળવવાની તૈયારીઓ ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ