બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 ravichandran ashwin come to support hardik pandya mumbai indians

IPL 2024 / હાર્દિક પંડ્યાના સપોર્ટમાં ઉતર્યો રવિચંન્દ્રન અશ્વિન, કહ્યું 'આવું પહેલી વાર નથી થયું'

Arohi

Last Updated: 02:49 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ravichandran Ashwin Come To Support Hardik Pandya: હાર્દિક પંડ્યાને સતત ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આ વચ્ચે રવિચંદ્રન અશ્વિન તેમના સપોર્ટમાં ઉતર્યા છે. અશ્વિને કહ્યું કે આ પહેલી વખત નથી થઈ રહ્યું.....

હાર્દિક પંડ્યા સતત ચર્ચામાં છે. IPL 2024 પહેલા જ ફેંસ હાર્દિકને લઈને અલગ અલગ વાતો કરી રહ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદ હાર્દિકને તમામ આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. IPL 2024માં રમાયેલી મેચો વખતે ફેંસે હાર્દિક પંડ્યાને ખૂબ જ ટ્રોલ કર્યો. હવે રવિચંદ્રન અશ્વિને મુંબઈના કેપ્ટનનો સપોર્ટ કરતા કહ્યું છે કે આવું પહેલી વખત નથી થયું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)

શું કહ્યું અશ્વિને? 
અશ્વિને કેપ્ટન્સીનો ખેલ સમજાવ્યો. તેમણે કહ્યું કે કેવી રીતે દિગ્ગજ ખેલાડી યુવા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં રમ્યા. અશ્વિને કહ્યું આવું પહેલી વખત નથી થયું કે જ્યારે કોઈ સીનિયર ખેલાડી કોઈ જુનિયરની કેપ્ટન્સીમાં રમ્યો હોય. રાજસ્થાન રોયલ્સના સ્પિનરે કહ્યું કે આપણે એવું બતાવી રહ્યા છીએ કે તેના પહેલા આવું ક્યારેય નથી થયું. 

વધુ વાંચો: હાર બાદ RCBની ટીમને થયું મોટું નુકસાન, જાણો ટોપ-4માં કયા સ્થાને પહોંચી KKRની ટીમ

અશ્વિને કહ્યું, "જો તમે કોઈ ખેલાડીને પસંદ નથી કરતા અને ખેલાડીથી નફરત કરો છો તો એક ટીમને આવીને કેમ સ્પષ્ટતા કરવી જોઈએ. આપણે એવું વર્તન કરીએ છીએ કે પહેલા એવું ક્યારેય થયું જ ન હતું. સચિન ગાંગુલીની કેપ્ટન્સીમાં રમ્યા અને તે બન્ને રાહુલ દ્રવિડની કેપ્ટન્સીમાં રમ્યા. આ ત્રણેય ખેલાડી અનિલ કુંબલેની કેપ્ટન્સીમાં રમ્યા અને આ બધા એમએસ ધોનીની કેપ્ટન્સીમાં રમ્યા જ્યારે તે ધોનીની કેપ્ટન્સીમાં રમી રહ્યા હતા તો તે બધા ક્રિકેટના દિગ્ગજ હતા."
 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ