બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Team management did not give place to fast bowler Navdeep Saini in the first match

IPL 2023 / 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં નથી મળી આ ખેલાડીને તક, હવે IPLમાં પણ કેપ્ટને બતાવ્યો બહારનો રસ્તો

Megha

Last Updated: 04:55 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે તરસી રહેલ આ ખેલાડીને હવે IPLની ટીમમાં પણ જગ્યા મળી નથી.રાજસ્થાન રોયલ્સ ટીમે પણ આ ખેલાડીને તેની પહેલી મેચમાં તક આપી નથી.

  • આ ખેલાડીને હવે IPLની ટીમમાં પણ જગ્યા ન મળી 
  • 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં સ્થાન નથી મળી રહ્યું 
  • આઈપીએલમાં રમી છે આટલી મેચ 

IPL 2023માં આજે ચોથી સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ભુવનેશ્વર કુમારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એવામાં 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે તરસી રહેલ આ ખેલાડીને હવે IPLની ટીમમાં પણ જગ્યા મળી નથી. જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ ટીમે પણ આ ખેલાડીને તેની પહેલી મેચમાં તક આપી નથી.

ટીમ ઈન્ડિયા બાદ હવે IPLની ટીમમાં પણ ન મળી જગ્યા
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાઈ રહેલી આ સિઝનની પ્રથમ મેચમાં ટીમ મેનેજમેન્ટે રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર નવદીપ સૈનીને સ્થાન આપ્યું નથી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ સંજુ સેમસન કરી રહ્યો છે. જણાવી દઈએ કે નવદીપ સૈની છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે અને  તેને છેલ્લી મેચ 2021માં શ્રીલંકા સામે રમી હતી. એ બાદ તેને ટીમ ઈન્ડિયાના કોઈપણ ફોર્મેટમાં સ્થાન મળ્યું નથી.  

આઈપીએલમાં રમી છે આટલી મેચ 
નવદીપ સૈની આઈપીએલમાં અત્યાર સુધીમાં 30 મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે 20 વિકેટ ઝડપી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા તરફથી રમતા તેણે 2 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 4 વિકેટ ઝડપી છે. વનડેમાં સૈનીએ 8 મેચમાં 6 વિકેટ લીધી છે જ્યારે ટી20માં તેણે 11 મેચમાં 9 વિકેટ લીધી છે. 

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, દેવદત્ત પડિક્કલ, રિયાન પરાગ, શિમરોન હેટમેયર, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ

સનરાઇઝર્સ હૈદરાબાદ: મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, ઉમરાન મલિક, આદિલ રશીદ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ફઝલહક ફારૂકી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ