બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 MI Vs SRH rohit sharma most ipl runs record elite club of virat kohli shikhar dhawan 6000 ipl runs

ક્રિકેટ / IPLમાં રોહિત શર્માનો જલવો, નામે કર્યો મોટો રેકોર્ડ, કોહલી-વોર્નરના ક્લબમાં થયા શામેલ

Arohi

Last Updated: 09:38 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 MI Vs SRH: મુંબઈ ઈન્ડિયન્સ ટીમને પોતાની કેપ્ટન્સીમાં સૌથી વધારે 5 વખત ટ્રોફી જીતાડનાર રોહિત શર્માએ આઈપીએલમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સનરાઈઝર્સ વિરૂદ્ધ 28 રનોની ઈનિંગ રમનાર રોહિતે IPL ઈતિહાસમાં પોતાના 6 હજાર રન પુરા કરી લીધા છે.

  • IPLમાં સૌથી વધારે ટ્રોફી જીતાડનાર કેપ્ટન રોહિત શર્મા 
  • 28 રનોની ઈનિંગ રમનાર રોહિતે પુરા કર્યા 6 હજાર રન 
  • રોહિત શર્માએ પોતાના નામે કર્યો નવો રેકોર્ડ 

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો જલવો યથાવત છે. તેમની કેપ્ટન્સીમાં મુંબઈ ટીમે સૌથી વધારે 5 વખત ટ્રોફી જીતી છે. આવા બીજા પણ ઘણા રેકોર્ડ છે. જે રોહિતે પોતાના નામે કર્યા છે. 

રોહિત શર્માએ મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ મેચ જીતી, જેમાં પોતાના બેટથી શાનદાર શોર્ટ રમ્યા. તેમણે 18 બોલ પર 28 રનોની ઈનિંગ રમી. તેની સાથે તેમણે આઈપીએલ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 

રોહિત 6 હજાર રન બનાવનાર ચોથા પ્લેયર 
હકીકતે રોહિતે આઈપીએલ ઈતિહાસમાં પોતાના 6 હજાર રન પુરા કરી લીધા છે. રોહિતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કુલ 232 મેચ રમી, જેમાં 30.22ના સરેરાશથી 6014 રન બનાવ્યા છે. તે સમયે તેમણે 247 છગ્ગા અને 535 ચોગ્ગા માર્યા છે. તેમણે 1 સેન્ચુરી અને 41 હાફ સેન્ચુરી મારી છે. 

6 હજાર રન બનાવનાર ચોથા ખેલાડી 
રોહિત આઈપીએલના ઈતિહાસમાં 6 હજાર રન બનાવનાર ચોથા ખેલાડી બની ગયા છે. હાલ, ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધારે રનોનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે. કોહલીએ અત્યાર સુધી 228 મેચ રમી છે. જેમાં 36.60ની સરેરાશથી 6844 રન બનાવ્યા છે. કોહલી હવે 7 હજાર રમ પુરા કરવાની નજીક છે. 

સૌથી વધારે રન બનાવનાર પ્લેયર 

  • વિરાટ કોહલી- 228 મેચ- 6844 રન 
  • શિખર ધવન- 210 મેચ- 6477 રન 
  • ડેવિડ વોર્નર- 167 મેચ- 6109 રન 
  • રોહિત શર્મા- 232 મેચ- 6014 રન 
  • સુરેશ રૈના- 205 મેચ- 5528 રન 

હાલના ખેલાડીમાં ધોની પાંચમાં નંબર પર 
સૌથી વધારે રનોના મામલામાં કોહલી બાદ શિખર ધવન છે. તેમણે 210 મેચોમાં 6477 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર છે. જેમણે 167 મેચોમાં 42.13ના શાનદાર સરેરાશથીસ 6109 રન બનાવ્યા છે. આ ચારે બાદ પાંચમા નંબર પર હાજર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની છે. તેમણે 239 મેચોમાં 5037 રન બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ