બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Indians Living In These 10 Countries Can Soon Make UPI Payments

મોટો નિર્ણય / 10 દેશોમાં રહેતા ભારતીયોને મોદી સરકારે આપી એક નવી સુવિધા, ત્યાં બેઠા બેઠા કરી શકશે આવું કામ

Hiralal

Last Updated: 10:24 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે 10 દેશોમાં રહેતા ભારતીયોને તેમના સંબંધિત દેશમાં બેઠા બેઠા UPI ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપી દીધી છે.

  • યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પરના કેન્દ્રના નિર્ણયથી ભારતીયોને રાહત 
  • 10 દેશોના ભારતીયો પણ ટૂંક સમયમાં કરી શકશે UPI  ટ્રાન્ઝેક્શન 
  • સરકારે આપી છે મંજૂરી 

10 દેશોમાં રહેતા ભારતીયો હવે ટૂંક સમયમાં તેમના આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર દ્વારા યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરી શકશે. 10 દેશોમાં રહેતા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) તેમના ભારતના ફોન નંબર પર આધાર રાખ્યા વિના વ્યવહારો માટે UPI સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

10 દેશોના ભારતીયોને મળી સુવિધા 
સિંગાપુર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સાઉદી અરબ, સંયુક્ત આરબ અમીરાત અને બ્રિટન સામેલ છે. 

30 એપ્રિલ સુધીમાં બેન્કો શરુ કરી દેશે સુવિધા 
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર ધરાવતા એનઆરઈ/એનઆરઓ UPI  (નોન રેસિડન્ટ એક્સટર્નલ એન્ડ નોન રેસિડેન્ટ ઓર્ડિનરી) મારફતે ટ્રાન્ઝેક્શન કરી શકશે. પેમેન્ટ્સ કોર્પોરેશને સૂચનાઓનું પાલન કરવા માટે ભાગીદાર બેંકોને 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. એનઆરઇ એકાઉન્ટ એનઆરઆઈને વિદેશી કમાણી ભારતમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે, જ્યારે એનઆરઓ એકાઉન્ટ તેમને ભારતમાં કમાયેલી આવકનું સંચાલન કરવામાં મદદ કરે છે. 

 યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે 2,600 કરોડની પ્રોત્સાહન સ્કીમ 
પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટીએ બુધવારે રૂપે ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના ભીમ-યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે 2,600 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી દીધી છે. યુપીઆઈના આ મોટા પગલાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિદેશમાં રહેતા પરિવારો અને સ્થાનિક ઉદ્યોગોને મદદ મળશે. આ યોજના હેઠળ, બેંકોને રુપે અને યુપીઆઈનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે. 

ભારતને ડિજિટલ પેમેન્ટમાં વધુ પ્રોત્સાહન મળશે-પીએમ મોદી 
મોદીએ બુધવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "રૂપે ડેબિટ કાર્ડ અને ભીમ-યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના આજના કેબિનેટના નિર્ણયથી ભારતને ડિજિટલ પેમેન્ટમાં વધુ પ્રોત્સાહન મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ