બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / Indian womens cricket team wins half a million dollar as a prize pool after their defeat in final against Australia

ઇનામ / ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભલે મેચ હારી પણ બનશે માલામાલ; આટલા કરોડ રૂપિયા જીતી

Shalin

Last Updated: 07:03 PM, 8 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિમેન્સ વર્લ્ડ ટી -20 ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવી પાંચમી વખત ખિતાબ મેળવ્યો અને ચેમ્પિયન બની છે. રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી ફાઇનલ રમી ભારતથી દરેક ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરીને મેચ પોતાના નામે કરી હતી. વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમને સાત કરોડ 40 હજાર રૂપિયા (એક મિલિયન ડોલર) મળ્યા હતા આ સાથે જ ઉપ વિજેતા બનેલી ભારતીય ટીમને 3 કરોડ 70 હજાર રૂપિયા (5 લાખ ડોલર)ની ઇનામ રકમ પણ આપવામાં આવી હતી.

મેગ લેનિંગની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ વખત ફાઇનલ રમી રહેલી ભારતીય ટીમ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું અને બેટિંગ બાદ બોલિંગમાં પણ પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ જીતની સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે જયારે સર્વાધિક પાંચ વખત ખિતાબ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો, ત્યાં બંને ટીમને કરોડો રૂપિયા ઇનામ તરીકે રકમ પણ મળી હતી.

Source : Twitter

આ વખતે ઇનામની રકમને વર્ષ 2018 ની તુલનામાં પાંચ ગણી વધારી હતી. આવી સ્થિતિમાં વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમને સાત કરોડ 40 હજાર રૂપિયા (એક મિલિયન ડોલર) મળ્યા હતા આ સાથે જ ઉપ વિજેતા બનેલી ભારતીય ટીમને 3 કરોડ 70 હજાર રૂપિયા (5 લાખ ડોલર)ની ઇનામ રકમ પણ આપવામાં આવી હતી.

Source : Twitter

આ ઉપરાંત આ વર્ષની વર્લ્ડ કપમાં ભાગ લેનાર તે તમામ ટીમોને ઇનામની રકમ આપવામાં આવી છે. ગયા વર્ષે ICC એ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાના હેતુથી વર્લ્ડ કપ માટેની ઇનામની રકમ વધારવાનો નિર્ણય લીધો હતો.

Source : Twitter

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ