બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / indian squad announced team india for ODI World Cup 2023 hardik pandya rohit sharma

World Cup 2023 / વર્લ્ડકપમાં મેદાન પર ઉતરી શકે છે આ ભારતીય ટીમ, 2 ખેલાડીઓ રહેશે રિઝર્વ, જાણો ક્યારે થશે એલાન

Arohi

Last Updated: 10:50 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI World Cup 2023: વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરે થવાની છે. જેથી ફાઈનલ મેચ 19 નવેમ્બરે જોવા મળશે. ICCએ વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર નક્કી કરી છે.

  • 5 ઓક્ટોબરે શરૂ થશે વનડે વર્લ્ડ કપ 
  • ICC વર્લ્ડ કપ માટે જાહેર કરશે ટીમ 
  • 2 ખેલાડીઓ રહેશે રિઝર્વ

ભારતની યજમાનીમાં આ વર્ષે 5 ઓક્ટોબરે વનડે વર્લ્ડ કપ 2023નું આયોજન થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્લ્ડ કપ માટે કોર ટીમની જાહેરાત કરવાની 5 સપ્ટેમ્બર તારીખ નક્કી કરી છે. 

કોર ટીમનો મતલબ છે કે તેમાં આસીસીની મંજૂરીના આધાર પર ફેરફાર કરવામાં આવી શકે છે. પરંતુ આઈસીસીએ વર્લ્ડ કપ માટે ફાઈનલ 15 સદસ્યની ટીમની જાહેરાત કરવા માટે છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર નક્કી કરી છે. એટલે કે 28 સપ્ટેમ્બર બાદ આઈસીસીની મંજૂરીમાં ફેરફાર નહીં થાય. 

3 સપ્ટેમ્બરે જાહેર થઈ શકે છે ભારતીય ટીમ 
તેના પહેલા પણ બધા 10 દેશોને પોતાની ફાઈનલ ટીમ જાહેર કરવાની રહેશે. તેને લઈને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિત અમુક દેશોએ પોતાની ટીમો જાહેર કરી છે. પરંતુ હવે ભારતીય ટીમની જાહેરાતની વાર છે. વર્લ્ડ કપ માટે ભારતની કોર ટીમમાં 15થી વધારે ખેલાડી હોઈ શકે છે. 

જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત 3 સપ્ટેમ્બરે કરવામાં આવી શકે છે. કેપ્ટન રોહિત શર્મા જ હોઈ શકે છે. તેનાથી એક દિવસ પહેલા એટલે કે 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપ 2023ના હેઠળ મુકાબલો રમાશે. 

જાણકારી અનુસાર બીસીસીઆઈ 3 સપ્ટેમ્બરે પોતાની 15 સદસ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. તેમાં 2 પ્લેયર રિઝર્વ રાખવામાં આવી શકે છે. આ રિઝર્વ પ્લેયર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને સ્પિન ઓલરાઉન્ડર તિલક વર્મા હોઈ શકે છે. 

વર્લ્ડ કપમાં રમી શકે છે રાહુલ 
વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને એશિયા કપ પણ રમવાનું છે. જેના માટે બીસીસીઆઈએ 17 સદસ્યોની ટીમ પસંદ કરી છે. તેમાં વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને રિઝર્વમાં રાખ્યા છે. 

સેમસનને કેએલ રાહુલના ઓપ્શનની રીતે લેવામાં આવ્યા છે. રાહુલને ઈજા છે. રાહુલ એશિયા કપમાં પાકિસ્તાનના વિરૂદ્ધ પહેલી મેચમાં રમશે કે નહીં તેને લઈને શંકા છે. જો તે આ મેચ નહીં રમે તો પણ વર્લ્ડ કપ સ્ક્વોડમાં તેટલી જ જગ્યા રહેશે. 

વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ટીમ 
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંજ્યા, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝ. 

રિઝર્વ પ્લેયરઃ તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ