બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / indian diaspora welcome prime minister narendra modi as he arrives in papua new guinea

ભવ્ય સ્વાગત / સેલ્ફી લીધી, આશીર્વાદ માંગ્યા, માતાનું પોસ્ટર ભેટમાં આપ્યું....'હર હર મોદી, ઘર ઘર મોદી'ના નારા સાથે પાપુઆ ન્યુ ગિનીમાં વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત

Manisha Jogi

Last Updated: 11:02 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની મોરેસ્બી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ખૂબ જ સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • પ્રધાનમંત્રી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા 
  • હર હર મોદી અને ઘર ઘર મોદીના નારા 
  • જેમ્સ મારાપે PM મોદીને પગે લાગ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની મોરેસ્બી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ખૂબ જ સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને સેંકડો લોકોએ હર હર મોદી અને ઘર ઘર મોદીના નારા લગાવ્યા હતા. ભીડમાં એક વ્યક્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના દિવંગત માતા હીરાબેનનું પોસ્ટર આપ્યું હતું, જેમાં તેઓ હીરાબેનના ચરણોમાં બેઠેલા જોવા મળી રહ્યા હતા. પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે PM મોદીને પગે લાગ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. 

આબાલ વૃદ્ધ તમામ લોકોએ કર્યું સ્વાગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભકામનાઓ આપવા માટે તમામ ઉંમરના લોકો એકત્ર થયા હતા. અનેક લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી. ભારતીય સમુદાયના કેટલાક સભ્યોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના દિવંગત માતા હીરાબેનનું પોસ્ટર આપ્યું હતું, જેમાં તેઓ હીરાબેનના ચરણોમાં બેઠેલા જોવા મળી રહ્યા હતા. મોરેસ્બી એરપોર્ટ પર પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે PM મોદીને પગે લાગ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા. 

ગાર્ડ ઓફ ઓનર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પાપુઆ ન્યૂ ગિનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પહેલો પ્રવાસ છે. પહેલીવાર ભારતના પ્રધાનમંત્રીની ઈન્ડો પેસિફિક દેશની પહેલી યાત્રા છે. 

'પ્રધાનમંત્રી જેમ્સ મારાપેનો આભારી'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘એરપોર્ટ સ્વાગત કરવા માટે પ્રધાનમંત્રી જેમ્સ મારાપેનો આભારી છું. આ આદર અને સમ્માન ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે, જે હંમેશા યાદ રહેશે. આ યાત્રા દરમિયાન ભારતના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ ઉત્સુક છું.’ સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી કોઈપણ નેતાનું ઔપચારિક સ્વાગત કરતું નથી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી FIPICના ત્રીજા શિખર સંમેલનની મેજબાની કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ