બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / india vs pakistan match scenario in reserve day asia cup 2023 super 4 team india

Asia Cup 2023 / IND vs PAK: આજે પાકિસ્તાન, તો કાલે શ્રીલંકા સાથે ટક્કર, પરંતુ મેચમાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તેવી આશંકા, જાણો કેમ

Arohi

Last Updated: 08:07 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023: એશિયા કપ 2023 સુપર-4માં રવિવારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાઈ, જે વરસાદના કારણે પુરી ન થઈ શકી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 24.1 ઓવરમાં 2 વિકેટ પર 147 રન બનાવ્યા. હવે મેચ રિઝર્વ-ડે પર પુરી થશે.

  • ગઈકાલે હતી ભારત પાકિસ્તાનની મેચ 
  • વરસાદના કારણે પુરી ન થઈ શકી મેચ 
  • હવે મેચ રિઝર્વ-ડે એટલે કે આજે પુરી થશે 

એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાઈ. પરંતુ આ મેચની મજા પણ વરસાદે બગાડી. કોલંબોમાં રાખવામાં આવેલી આ મેચ વરસાદના કારણે પુરી ન થઈ શકી. 

ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમે વરસાદ આવવા સુધી 24.1 ઓવરમાં 2 વિકેટ પર 147 રન બનાવી લીધા હતા. હવે રિઝર્વ ડેમાં પણ ભારતીય ટીમ આ સ્ટોરથી આગળ રમવાનું શરૂ કરશે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. 

સતત 2 દિવસ રમાશે 2 વનડે મેચ
પરંતુ અહીં જોવા વાળી વાત એ છે કે વરસાદના કારણે મેચ રિઝર્વ-ડેમાં જવાથી ભારતીય ટીમની ટેન્શન ખૂબ વધી શકે છે. તેનું કારણ એ છે કે હવે ટીમને સતત 2 દિવસમાં 2 મેચ રમવાની રહેશે. 11 સપ્ટેમ્બરે આ મેચ પુરી કરવામાં આવશે. જો વરસાદ ન થયો તો આ મેચમાં ભારતીય ટીમને 25.5 ઓવર બેટિંગ કરવાની છે. તેના બાદ 50 ઓવર બોલિંગ પણ કરવાની છે. 

પરંતુ જોવા જેવી વાત એ છે કે વરસાદના કારણે મેચ રિઝર્વ-ડેમાં જવાથી ભારતીય ટીમની ટેન્શન ખૂબ વધી ગઈ છે. કારણ એ છે કે હવે ટીમને સતત 2 દિવસમાં 2 મેચ રમવાની રહશે. 11 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચને પુરી કરવામાં આવશે. જો વરસાદ ન આવ્યો તો આ મેચમાં ભારતીય ટીમને 25.5 ઓવર બેટિંગ કરવાની છે. તેના બાદ 50 ઓવર બોલિંગ પણ કરવાની છે. 

તેના બીજા જ દિવસે 12 સપ્ટેમ્બરે ભારતીય ટીમની આ મેચ પહેલાથી જ શેડ્યુલ છે. એશિયા કપ 2023ના સુપર-2માં ટીમ ઈન્ડિયાની આ પહેલી મેચ શ્રીલંકાની ટીમની સામે છે. જો બન્ને દિવસ વરસાદ ન થયો તો ભારતીય ટીમને સતત મેદાન પર રહેવું પડશે. 

ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાની પણ આશંકા 
એવામાં ભારતીય બેલરોને સતત બે દિવસમાં લગભગ 20 ઓવર બોલિંગ કરવી પડશે. બેટ્સમેનોને પણ સતત બે દિવસ બેટિંગ કરવી પડશે. તેમાં સૌથી વધારે મુશ્કેલ ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાં પરત ફરેલા બોલર જસપ્રીત બુમરાહ અને વિકેટકીપર કેએલ રાહુલને થઈ શકે છે. આ બન્નેના સતત ક્રિકેટ રમવા પર ઈજાગ્રસ્ત થવાની સંભાવના ઉભી થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ