બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / india indigo airlines plane takes off after within seconds touching run way article

ફફડાટ / અમદાવાદમાં રનવેને અડીને ફરી ઉપડી ગયું વિમાન, 100 યાત્રીઓના જીવ મુઠ્ઠીમાં આવ્યાં, કેમ આવું થયું તે ચોંકાવનારું

Kishor

Last Updated: 05:32 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદીગઢથી અમદાવાદ આવેલ ઈન્ડિગો-એરલાઈનના પ્લેનએ રનવેને ટચ કરી તાબડતોબ ફરી ઉડાન ભરતા પેસેન્જરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

  • અમદાવાદ એરપોર્ટ પરની ચકચારી ઘટના
  • વિમાનમાં સવાર લોકોમાં ફફડાટ ફેલાયો'
  • વિમાનનું લેન્ડિંગ યોગ્ય રીતે નકરાયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર ગત સોમવારે ચકચારી ઘટના બની હતી. જેમાં ચંદીગઢથી આવેલ વિમાનનું વ્હીલ રનવેને સ્પર્શતાની સાથે જ અચાનક તેજ ગતિએ ટેકઓફ થયું હતું. જેને લઈને શું થયું? એ એક જ સવાલનો ગણગણાટ ઉપડ્યો હતો. આ વેળાએ 100 જેટલા મુસાફરો હોવાથી વિમાનમાં દેકારો બોલી ગયો હતો.આ કિસ્સાને લઈને વિમાનમાં સવાર લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

Topic | VTV Gujarati

ઉડ્ડયન મંત્રીને મેઇલ થકી રજૂઆત

જાણવા મળતી વિગત અનુસાર સોમવારે રાત્રે આ ઘટના બની હતી. આ મામલે ફ્લાઇટ નંબર 6E 6056ના પેસેન્જર અને વડોદરા ખાતે રહેતા ડૉ. નીલ ઠક્કરે કહ્યું  હતું કે 'વિમાન રાત્રે 8.45 વાગ્યે લેન્ડિંગ થવા જઈ રહ્યું હતું. આ દરમિયાન રનવે પર પહોચતાની સાથે જ ફરી ઉડવા લાગ્યું હતું. બમની સ્પીડે ઉડતા લોકોમાં ચિંતા છવાઈ હતી. પ્લેનના પાયલોટે અચાનક  ટેક ઓફ કર્યું અને તેજ સ્પીડ સાથે પાછું આકાશમાં ઉડતા અમે ગભરાઈ ગયા હતા, કોઈ પણ જાતના કારણ વગર એકાએક આમ કરાતા મનમાં અનેક સવાલો ઉભા થયા હતા.અમુક મુસાફર એ આ મામલે DGCA અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને મેઇલ થકી રજૂઆત કરી હોવાનું પણઅ જાણવા મળી રહ્યું છે. 

 20 મિનીટ પછી પ્લેન લેન્ડ થયું
 આવું કરવા પાછળ સુત્રોમાંથી એવું જાણવા મળી રહ્યું છે કે વિમાનનું લેન્ડિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હોવાથી આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અયોગ્ય લેન્ડિંગને લઈને ટ્રાફિક કંટ્રોલરે પાયલટને તરત જ ટેકઓફ આદેશ જારી કર્યા હતા. બાદમાં 20 મિનીટ પછી પ્લેન લેન્ડ થયું હતું. જો કે આ દરમિયાન કોઈ મુસાફરને ઈજા કે અન્ય કોઈ સમસ્યા થઈ હોવાનું જાણવા મળતું નથી. પેસેન્જર તેજસ જોશીએ આ અંગે ટ્વીટમાં માહિતી આપી હતી ચંદીગઢથી અમદાવાદની ફ્લાઈટ (6E 6056) અમદાવાદ એરપોર્ટ પર ઉતરી પ્રથમ ઉતર્યા બાદ એકાએક ઉડાન ભરતા મુસાફરો ડર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ