બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs wi yashasvi shred photo with captain magic in the sky suryakumar

IND vs WI / યશસ્વી જયસ્વાલે આવો કેવો ફોટો શેર કર્યો, સૂર્યકુમારે કરી રમુજ કોમેન્ટ, વાંચીને થઈ જશો લોટપોટ

Bijal Vyas

Last Updated: 12:56 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમની ખેલાડી યશસ્વી જયસ્વાલે તાજેતરમાં એક ફોટો શેર કર્યો છે. તેના પર સૂર્યકુમાર યાદવે એવી કમેન્ટ કરી કે જેને વાંચીને તમે હસવાનું રોકી નહીં શકો.

  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સીરિઝ શરૂ થશે
  • તાજેતરમાં જ યશસ્વીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે
  • સૂર્યાની કોમેન્ટ વાંચીને તમે હસવાનું રોકી નહીં શકો.

Yashasvi Jaiswal: ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. આ બંને ટીમો વચ્ચે ટેસ્ટ, ODI અને T20 સિરીઝ રમવાની છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સીરિઝ શરૂ થશે. જેના કારણે પ્રથમ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મોજ-મસ્તી કરી રહ્યા છે. યશસ્વી જયસ્વાલને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. તેની પર સૂર્યકુમાર યાદવે રસપ્રદ કમેન્ટ કરી હતી. સૂર્યાની કોમેન્ટ વાંચીને તમે હસવાનું રોકી નહીં શકો.

વાસ્તવમાં યશસ્વીએ ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. આમાં તે દરિયા કિનારે જોવા મળી રહ્યો છે. યશસ્વીએ ફોટો સાથે કેપ્શન લખ્યું, "જો તમે જુઓ તો આકાશમાં જાદુ છે". સૂર્યાએ યશસ્વીના આ ફોટો પર રસપ્રદ કોમેન્ટ કરી છે. તેણે લખ્યું, "શોધવાનું બંધ કરો". સૂર્યાની આ ટિપ્પણી પર 60 થી વધુ લોકોએ જવાબ આપ્યો. ફની કમેન્ટ પર તેના ફેન્સે હાસ્યની ઈમોજી બનાવી છે. યશસ્વીની આ તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

ઉલ્લેખનીય છે કે, યશસ્વી આ સમય ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. તેને પ્રથમ વખત ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. અગાઉ, તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ દરમિયાન સ્ટેન્ડબાય તરીકે ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો. યશસ્વીનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. યશસ્વીએ 26 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 1845 રન બનાવ્યા છે. આ દરમિયાન 9 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેણે 32 લિસ્ટ A મેચમાં 1511 રન બનાવ્યા છે. તેણે 57 T20 મેચમાં 1678 રન બનાવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ