બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / income tax refund filed it return check tax refund status step by step guide

તમારા કામનું / તમારા ખાતામાં ઈનકમ ટેક્સ રિફંડના પૈસા આવ્યા કે નહીં? આ રીતે ફટાફટ કરી લો ચેક

Arohi

Last Updated: 06:31 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારૂ ઈનકમ ટેક્સ રિટર્ન હજુ સુધી નથી આવ્યું તો હવે તમે સરળતાથી તેના રિફંડના સ્ટેટસને ચેક કરી શકો છો.

  • તમારા ખાતામાં આવ્યું ઈનકમટેક્સ રિફંડ? 
  • આ રીતે કરો ચેક 
  • જાણો સંપૂર્ણ પ્રોસેસ 

ઈનકમ ટેક્સ રિટર્ન ખાતામાં ક્યારે આવશે તેના વિશેની માહિતી તમે ઓનલાઈન વેબસાઈટ પર જઈને લઈ શકો છો. તમને જણાવી દઈએ કે તમે પોતાના ટેક્સ કરતા વધારે એમાઉન્ટ ચુકવી છે તો આવકવેરા વિભાગની તરફી તમારુ ટેક્સ રિફંડ જાહેર કરી દેવામાં આવે છે. 

2 રીતે ચેક કરી શકો છો રિફંડ સ્ટેટસ 
તમે ઈનકમ ટેક્સ રિફંડનું સ્ટેટસ ચેક કરવા માટે વિભાગની નવી વેબસાઈટનો પણ ઉપયોગ કરી શકો છો. તેના ઉપરાંત તમે NSDLની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા પણ સ્ટેટસ ચેક કરી શકો છો. 

ઈનકમ ટેક્સ વિભાગની નવી વેબસાઈટથી ચેક કરો રિફંડ સ્ટેટસ 

  • નવા ઈનકન ટેક્સ પોર્ટલથી આ રીતે ચેક કરો રિફંડ સ્ટેટસ 
  • તમારે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ www.incometax.gov.in પર જવાનું રહેશે 
  • જ્યાં તમને યુઝર આઈડી અને પાસવર્ડ નાખને એન્ટ કરવાનું છે
  • હવે તમે લોગઈન કરી લો તો તમને ઈ-ફાઈલિંગનું ઓપ્શન જોવા મળશે 
  • ઈ-ફાઈલ ઓપ્શનમાં તમને ઈનકમ ટેક્સ રિટર્ન્સને સિલેક્ટ કરવાનું રહેશે 
  • ત્યાર બાદમાં વ્યૂ ફાઈલ રિટર્ન પર ક્લિક કરવાનું છે 
  • હવે તમને લેટેસ્ટ આઈટીઆરની ડિટેલ્સ આવી જશે 
  • સિલેક્ટ કર્યા બાદ તમે આઈટીઆરના સ્ટેટસ જોવા મળશે 
  • અહીં તમને ટેક્સ રિફંડ જાહેર કરવાની તારીખ અને રાશિ જોવા મળશે 
  • આ ઉપરાંત તમારા રિફંડને ક્લિયરન્સ પણ જાણકારી મળી જશે

NSDLની વેબસાઈટ પરથી ચેક કી શકો છો રિફંડનું સ્ટેટસ 

  • તમારે સૌથી પહેલા www.incometaxindia.gov.in અથવા www.tin-nsdl.com પર જવાનું રહેશે 
  • હવે તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગઈન કરવાનું રહેશે
  • કેપ્ચા કોડ નાખો અને સબ્મિટ પર ક્લિક કરો 
  • હવે અહીં Status of Tax Refunds ટેબ પર ક્લિક કરો
  • ત્યાર બાદમાં તમારે તમારૂ પાન નંબર અને એસેસમેન્ટ યર નાખો જે વર્ષ માટે રિફંડ પેન્ડિંગ છે. 
  • આ ઉપરાંત જો તમારૂ રિફંડ પ્રોસેસ થઈ ગયું છે તો તમને એક મેસેજ મળી જશે. 
  • આ મેસેજમાં તમારે  મોડ ઓફ પેમેન્ટ, રેફરન્સ નંબર, સ્ટેટસ અને રિફંડની તારીખનો ઉલ્લેખ હશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ