બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / In IPL 2023 olkata won by 6 wickets

IPL 2023 / રિંકુ-નીતિશની તોફાની ઇનિંગ્સ, કોલકાતાએ ઘરઆંગણે CSKને હરાવ્યું, મેળવી જબરદસ્ત જીત

Kishor

Last Updated: 11:22 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023માં આજની મેચમાં કોલકત્તાએ યશસ્વી પ્રદર્શન કરી  6 વિકેટે જબરદસ્ત જીત મેળવી હતી.

  • ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે જોરદાર મુકાબલો
  • કોલકત્તા નાઈટ રાઈડર્સે કરી જીત પોતાને નામ
  • એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાયેલ મેચમા કોલકતાએ જબરી જીત

ચેન્નાઇ ખાતે આવેલ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આજે IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો હતો. જેમાં કોલકત્તાએ યશસ્વી પ્રદર્શન કરી જીત પોતાને નામ કરી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સ 6 વિકેટે જબરદસ્ત જીત મેળવી હતી. આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિણર્ય લીધો હતો. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના બેસ્ટમેનોએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 144 રન બનાવ્યા હતા.

નીતિશ રાણાએ પણ 44 બોલમાં 57 રન કર્યા

બાદમાં 145 રનના ટાર્ગેટને પર કરવા ઉતરેલ કોલકતા નાઈટ રાઈડર્સની ટીમની પ્રથમ વિકેટ સસ્તામાં પાડી હતી. જેસન રોય 15 બોલમાં 12 રન કર્યા હતા તો ગુરબાજ માત્ર 1 રને આઉટ થયો હતો. વધુમાં વેંકટેશ અયયર પણ 9 રન કરી પરત ફર્યો હતો. બાદમાં નીતિશ રાણાં અને રીંકુ સિંહની જોડીએ મેચમાં પ્રાણ પુરી દીધા હતા. રીંકુ સિંહે 42 બોલમાં 54 રન કર્યા હતા. તો નીતિશ રાણાએ પણ 44 બોલમાં 57 રન કર્યા હતાં. જેને છેલ્લાં બોલ પર ફોર મારી ચાહકોના દિલ જીતી લીધા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ