બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / In Bihar, Pappu Yadav, BJP MP Trade Words Over Unused Ambulances

મહામારી / ભાજપ સાંસદે કહ્યું ઍમ્બ્યુલન્સ તો પડી છે ડ્રાઈવર નથી, તો પપ્પુ યાદવે 40 ડ્રાઈવર ઊભાં કરી દીધાં, VIDEOમાં પોલ ખૂલ્યાંનો દાવો

Hiralal

Last Updated: 09:03 PM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારની જન અધિકારી પાર્ટી (જાપ) ના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવે એક એમ્બ્યુલન્સ કાંડનો પર્દાફાશ કર્યો છે. પપ્પુ યાદવે ટ્વિટ પણ કર્યું છે.

  • બિહારની જન અધિકારી પાર્ટીના સાંસદ ભાજપ સાંસદની રુડીની પોલ ખોલી
  • ભાજપ સાંસદની રુડીની ઍમ્બ્યુલન્સમાં રેતીની કોથળીઓ લઈ જવાતી જોવા મળી 
  • રાજીવ પ્રતાપ રુડીએ કહ્યું હતું કે ઍમ્બ્યુલન્સ માટે ડ્રાઈવર નથી 
  • પપ્પુ યાદવે 40 ડ્રાઈવર ઊભા કરી દીધા 

ટ્વિટ થયેલા વીડિયોમાં એક એમ્બ્યુલન્સમાં રેતીની કોથળીઓ ભરીને લઈ જવાતી હોવાનું દેખાતું હતું. એમ્બ્યુલન્સ પર સારણથી ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રુડીનું નામ લખેલું હતું.

પપ્પુ યાદવે ટોણો માર્યો
સારણના ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રૃડીની અમનોર ઓફિસ કેમ્પસમાં 24 જેટલી એમ્બ્યુલન્સ પાર્ક થયેલી જોવા મળી હતી ત્યાર બાદ પપ્પુ યાદવ અને ભાજપ સાંસદની વચ્ચે બયાનબાજી ચાલુ. આ કેસમાં યાદવની સામે રાજન કુમારે એફઆઈઆર દાખલ કરાવી છે. પપ્પુ યાદવે આ વીડિયો ટ્વિટ કરીને રાજીવ રુડી પર કટાક્ષ કર્યો.

રેતી લઈ જવા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. પૂર્વ સાંસદે વીડિયો ટ્વિટ કરીને જણાવ્યું કે એમ્બ્યુલન્સનો ઉપયોગ રેતી લઈ જવા માટે કરાઈ રહ્યો છે. તેને માટે ડ્રાઈવર પણ રખાયા હતા. પરંતુ બીમારોની મદદ માટે એમ્બ્યુલન્સ ચલાવવા માટે ડ્રાઈવર હાજર ન હતો. રુડીએ ડ્રાઈવર ન હોવાની વાત કરી હતી.

રુડીએ પડકાર આપતા પપ્પુ યાદવે 40 ડ્રાઈવર ઊભા કરી દીધા
પૂર્વ મંત્રી રાજીવ પ્રતાપ રુડીએ તાલીમ કેન્દ્ર પર ઊભેલી એમ્બ્યુલન્સ કેસમાં તેમને મળેલા પડકારનો આકરો જવાબ આપતા પપ્પુ યાદવે 40 લાઈસન્સ ધારી ડ્રાઈવરો બોલાવી લીધા હતા અને કહ્યું કે બિહાર સરકારને જ્યાં પણ ડ્રાઈવરની જરુર હોય ત્યાં લઈ જાવ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ