બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / If you see these 5 things on the day of Diwali, understand that Maa Lakshmi has become happy

DIWALI 2023 / દિવાળીના દિવસે આ 5 વસ્તુઓ જોવા મળે તો સમજી લેવું કે મા લક્ષ્મી થઈ ગયા છે પ્રસન્ન, જલ્દી ખુલશે પ્રગતિના દ્વાર

Megha

Last Updated: 09:10 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીને લઈને કેટલીક વિશેષ માન્યતાઓ પ્રચલિત છે, દિવાળીના દિવસે જો આ 5 વસ્તુઓ જોવામાં આવે તો સમજી લો કે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થઈ ગયું છે

  • દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરુ થવા જઈ રહ્યો છે
  • દિવાળીના દિવસે જો આ 5 વસ્તુઓ જોવા મળે તો ખુલશે નસીબ 
  • સમજી જવું કે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થઈ ગયું છે

દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરુ થવા જઈ રહ્યો છે. દિવાળીનો તહેવાર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો તહેવાર છે. દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે, લોકો તેમના ઘરને સાફ કરે છે અને તેમને ખૂબ શણગારે છે. દિવાળીને લઈને કેટલીક વિશેષ માન્યતાઓ પ્રચલિત છે. દિવાળી પર કેટલીક વસ્તુઓ જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમને જોવાથી તમારા ઘરમાં આશીર્વાદ આવે છે અને આખા વર્ષ દરમિયાન પૈસાની કોઈ કમી નથી રહેતી. 

ઘરમાંથી આ નકામી વસ્તુઓને ફેંકી દો બહાર, ઘન-ધાન્ય, સુખ સમૃદ્ધિથી ઘર ભરી જશે  astro tips remove these useless things from home mother lakshmi happy

વાસ્તુશાસ્ત્રમાં એવા જીવ-જંતુનો ઉલ્લેખ છે જેને જોવા શુભ માનવામાં આવે છે. સામાન્ય દિવસોમાં તેમને જોવું સામાન્ય વાત હશે, પરંતુ દિવાળી પર તેમને જોવાનો અર્થ એ છે કે તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલવાના છે. એવું કહેવાય છે કે દિવાળીના દિવસે તેમને ઘરમાં જોવાથી સ્પષ્ટ થાય છે કે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થઈ ગયું છે. આ જ કારણ છે કે ઘરના વડીલો ઘણીવાર દિવાળીના દિવસે સાંજે બધા દરવાજા ખુલ્લા રાખવાની સલાહ આપે છે.  

દિવાળીના દિવસે ઘુવડના દર્શન 
દિવાળીના દિવસે ઘુવડના દર્શન કરવું શુભ માનવામાં આવે છે. ઘુવડને લક્ષ્મીજીનું વાહન માનવામાં આવે છે. તેથી, ઘુવડ દેખાવું દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે જોડાયેલ છે.

ગરોળીના દર્શન 
ઘરમાં ગરોળી ઘણીવાર ઘરમાં જોવા મળે છે. જો તે દિવાળીની રાત્રે ઘરમાં ક્યાંય જોવા મળે તો તે ખૂબ જ શુભ ફળ આપનાર માનવામાં આવે છે. દિવાળી પર ગરોળીનું દર્શન દેવી લક્ષ્મીની પ્રસન્નતાનું સૂચક માનવામાં આવે છે.

Ma Laxmi | VTV Gujarati

છછુંદર 
દિવાળીની રાત્રે ઘરમાં ક્યાંક છછુંદર દેખાય તો ખુશ થઈ જાવ. જ્યારે છછુંદર આવે છે, ત્યારે તે પોતાની સાથે પૈસા પણ લાવે છે.  

કાળી કીડી
દિવાળીના દિવસે ઘરમાં કાળી કીડીઓ જોવા પણ ખૂબ જ શુભ સંકેત છે. ઘરમાં જ્યાં સોનાની વસ્તુઓ રાખવામાં આવે છે ત્યાંથી જો કાળી કીડીઓ નીકળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મતલબ કે સોના-ચાંદીની સંપત્તિમાં વધારો થવાનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ