બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / If you are lean and want to gain weight, drink date shake for weight gain

તમારાં કામનું / દુબળા-પાતળા હોવ અને વજન વધારવું હોય તો શિયાળામાં દરરોજ ઘરે જ બનાવીને પીવો આ શેક, મળશે જબરદસ્ત ફાયદા

Pooja Khunti

Last Updated: 11:24 AM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits of drinking date shake for weight gain: શું તમે પણ વજન વધારવા માંગો છો. તો આજથી જ તમારાં આહારમાં ખજૂર શેકને સામેલ કરો.

  • ખજૂર શેકનાં સેવનથી વજન વધે
  • પાચન તંત્ર માટે ફાયદાકારક 
  • હાડકાં મજબૂત બનાવે 

ઘણાં લોકો વજન વધારવા માંગતા હોય છે. વજન ઓછું હોવાનાં લીધે આત્મવિશ્વાસ પણ નબળો પળી જાય છે. ઘણીવાર લોકો વજન વધારવા માટે દવા અને પાવડરનો ઉપયોગ કરતાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે અને જેનાં કારણે યોગ્ય પરિણામ પણ નથી મળતું. એવામાં જો તમે સ્વસ્થ રીતે વજન વધારવા માંગતા હોય તો, તમારે દરરોજ એક ગ્લાસ ખજૂર શેક પીવો જોઈએ. ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં સોડિયમ, પોટેશિયમ, પ્રોટીન, આયર્ન અને વિટામિન C હોય છે.  ખજૂર શેકનાં સેવનથી વજન તો વધે જ છે પણ સાથે-સાથે શરીરની ઉણપ પણ દૂર થાય છે. શરીરનું હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ થાય છે. જો તમને જલ્દી મોસમી બીમારીઓ થઈ જતી હોય તો, એવામાં ખજૂર શેકનું સેવન કરવું.  આવું કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે અને તમારાં શરીરને બીમારીઓ સામે લડવાની તાકાત મળશે. ખજૂરની અંદર ભરપૂર માત્રામાં ફેલોનિક એસિડ હોય છે. જે વજન વધારવામાં મદદરૂપ થાય છે. 

પાચન તંત્ર માટે ફાયદાકારક 
ખજૂરના શેકનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે.  ખજૂરની અંદર ફાયબર હોય છે જેનાં લીધે કબજિયાત, એસિડિટી, ગેસ અને અપચની સમસ્યા દૂર થાય છે.  જેનાં કારણે પેટ સાફ રહે છે અને ભૂખ વધે છે. આમ વજન વધારવામાં મદદ મળે છે. 

કેલરીથી ભરપૂર 
શરીરને વજન વધારવા માટે કેલરીની જરૂર હોય છે. 100 ગ્રામ ખજૂરની અંદર 282 ગ્રામ કેલરી હોય છે. જે વજનને જલ્દીથી વધારે છે.  દૂધ અને ખજૂરનો શેક પીવાથી એક યોગ્ય મિશ્રણ બને છે જે વજન વધારવામાં મદદરૂપ થાય છે. 

મજબૂત રોગપ્રતિકારક શક્તિ 
દરરોજ નિયમિત રીતે ખજૂર શેક પીવાથી, વજન જલ્દીથી વધે છે.  ખજૂરની અંદર ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે જે આપણને મોસમી બિમારીઓથી બચાવે છે. જેથી તમારું વજન જલ્દીથી વધે છે. 

હાડકાં મજબૂત બનાવે 
ખજૂરની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જેથી તે હાડકાંને મજબૂત બનાવે છે. 

ખજૂર શેક બનાવવાની રીત 
ખજૂર શેક બનાવવાં માટે 1 ગ્લાસ દૂધ અને 3થી 4 ખજૂર લેવાં.  બંને ને બ્લેન્ડરમાં નાખો હવે તેની અંદર થોડું તજ પાવડર ઉમેરવું.  હવે તેને બ્લેન્ડ કરી લો. તમારો ખજૂર શેક તૈયાર.  ખજૂરનો સ્વાદ મીઠો હોય છે. તેથી તેની અંદર અન્ય કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ