બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / I was offered to be the Deputy CM Sonu Sood reveals about his entry into politics

બોલિવૂડ / 'મને ડેપ્યુટી CM બનવાની ઑફર હતી', સોનુ સૂદે રાજકારણમાં એન્ટ્રી મામલે કર્યો મોટો ખુલાસો

Arohi

Last Updated: 03:27 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનુ સૂદની બહેન માલવિકા કોંગ્રેસ નેતા છે. તે Punjab Assembly Electionમાં મેગા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી ચુકી છે. તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અને અરોડાએ હરાવી દીધા હતા.

  • સોનુ સૂદની બહેન માલવિકા છે કોંગ્રેસ નેતા
  • સોનુને ડેપ્યુટી સીએમ બનવાની હતી ઓફર 
  • રાજકારણમાં એન્ટ્રી મામલે કર્યો મોટો ખુલાસો 

એક ઈન્ટરવ્યૂમાં બોલિવુડ એક્ટર સોનુ સૂદે મોટો ખુલાસો કર્યો છે. રાજનીતિમાં જવાના સવાલ પર સોનુ સૂદે દાવો કર્યો છે કે તેમણે બે વખત રાજ્યસભા સાંસદ બનવા, એક વખત ઉપ-મુખ્યમંત્રી બનવાની ઓફર મળી ચુકી છે. ઘણી વખત ઉપ-મુખ્યમંત્રી બનવાની ઓફર મળી ચુકી છે. ઘણી વખત મોટા પદ પણ ઓફર થઈ ચુક્યા છે. પરંતુ તે બધાને ઠુકરાવી રહ્યા છે. 

સોનુએ જણાવ્યું કે આ બધી વસ્તુઓ મને એક્સાઈટ નથી કરતી. હું પોતાના નિયમ પોતે બનાવવા માંગુ છું. હું કોઈના બનાવેલા રસ્તા પર નથી ચાલતો. 

 

સોનુ સૂદનું રાજનૈતિક કનેક્શન 
સોનુ સૂદ હાલ કોઈ પણ રાજનૈતિક પક્ષના સદસ્ય નથી. ઘણી વખત તેના કોઈને કોઈ પાર્ટીમાં જવાની અફવાહ ઉડતી રહે છે. અલગ અલગ નેતાઓની સાથે તેના ફોટો આવતા રહે છે. પરંતુ અત્યાર સુધી કોઈ પાર્ટીમાં શામેલ નથી થયા. 

બહેન છે કોંગ્રેસમાં 
સોનુની બહેન માલવિકા સૂદ પંજાબ વિધાનસભા ચૂંટણી-2022થી પહેલા કોંગ્રેસમાં શામેલ થઈ હતી. તેને કોંગ્રેસ પાર્ટીએ પંજાબના મોગા વિધાનસભા સીટથી ટિકિટ આપી હતી. માલવિકાને કુલ 38125 વોટ મળ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અરોડાએ 58813 વોટ મેળવી તેમને હરાવી દીધા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)

બહેન માટે ચૂંટણી પ્રચાર કર્યો 
સોનુ સૂદે પોતાની બહેન માટે ચુંટણી પ્રચાર કર્યો હતો. જોકે તે વારંવાર આ વાતને સ્પષ્ટ કરતો રહે છે કે તે પોતાની બહેનના પ્રચાર માટે મેદાનમાં છે. કોંગ્રેસ પાર્ટીના પ્રચાર માટે નહીં. 

માલવિકાના કોંગ્રેસ સાથે જોડાયા પહેલા સોનુ સૂદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, શિરોમણિ અકાલી દળ પ્રમુખ સુખબીર સિંહ બાદલને મળ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)

રાજનીતિમાં આવવાનો કોઈ ખ્યાલ નહીં 
પંજાબ વિધાનસભા ચૂંટણી વખતે એક ઈન્ટરવ્યૂમાં સોનુ સૂદે કહ્યું હતું કે તેમની બહેને ભલે જ કોંગ્રેસ જોઈન કરી લીધુ હોય. પરંતુ તેમનો આવો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું હતું કે તે રાજનીતિથી સંબંધિત કોઈ પણ વસ્તુથી દૂર રહેવા માંગે છે. 

ઓગસ્ટ 2021માં જ્યારે ટ્વીટર યુઝરે લખ્યું કે સોનુ સૂદ મુંબઈ કોંગ્રેસના મેયર પદ માટે ઉમેદવાર હોઈ શકે છે. ત્યારે સોનુ સૂદે ટ્વીટને રી-ટ્વીટ કરી જવાબ આપ્યો હતો કે તે આમ આદમીના રૂપમાં જ ખુશ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)

આપ સાથે છે એક કનેક્શન 
સોનુ સૂદ આમ આદમી પાર્ટીના કાર્યક્રમ દેશ કે મેન્ટોર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓગસ્ટ 2021માં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સોનુ સૂદની સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ વખતે સોનુ સૂદ અને આમ આદમી પાર્ટી બન્નેએ આ સ્પષ્ટ કર્યું છે કે તેમની વચ્ચે કોઈ પોલિટિક્સ ડિસ્કસ નથી થયું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ