અમદાવાદ / ભાજપનાં ઉપપ્રમુખ આઇ.કે જાડેજાએ સત્તામાં હોવા છતાં ઔડા અને કોન્ટ્રાક્ટરોને આદેશ આપવાનાં બદલે પ્રશ્નાર્થ કર્યા

I k jadeja questions against auda officials and contractors in Ahmedabad bad roads

ભાજપનાં ઉપપ્રમુખ આઇ.કે જાડેજાએ સ્માર્ટ સીટી કહેવાતા અમદાવાદનાં રસ્તાઓની બિસ્માર હાલત જોઇ પોતાનાં ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ પર ઉભરો ઠાલવ્યો છે. જેમાં તેઓએ ઔડાનાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર જનતાની જેમ રોષ ઠાલવ્યો છે. ભાજપનાં તેઓ ઉપપ્રમુખ હોવાં છતાં તેમને રોડની નબળી કામગીરી મુદ્દે ઉલ્ટાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સવાલ કર્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ