તંત્રની પોલ ખુલી / માત્ર પાંચ ઇંચ વરસાદમાં સ્માર્ટ સીટી અમદાવાદ બન્યુ 'ખાડાબાદ'

Mega City Ahmedabad Pit rain gujarat

મેગાસિટી અમદાવાદ એક વરસાદમાં જ ખાડાબાદ બની ગયું છે. માત્ર પાંચ ઇંચ વરસાદમાં જ અમદાવાદના રસ્તાઓ ધોવાઇ ગયા છે. અમદાવાદના રસ્તાઓ વાહનચાલકો માટે ડિસ્કો રોડ બની ગયા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ