બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / how to use pressure points for sinus relief

હેલ્થ / સાઈનસથી મેળવવો છે છુટકારો? તો હાથ અને ચહેરા પરના આ ખાસ પોઈન્ટને દબાવો, જાણી લો કારગર રીત

Manisha Jogi

Last Updated: 06:12 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરે બેઠા એક્યૂપ્રેશરની મદદથી ચહેરા અને શરીરના અન્ય ભાગ પર પ્રેસ કરીને સાઈનસથી રાહત મળી શકે છે. આ પારંપરિક ઉપચાર એક્યૂપંચરને સમાન છે, જ્યાં સમાન બિંદુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

  • ઘરે બેઠા એક્યૂપ્રેશરની મદદથી સાઈનસ દૂર કરો
  • ચહેરા અને શરીરના અન્ય ભાગ પર પ્રેસ કરીને સાઈનસથી રાહત મળી શકે
  • આંગળીઓથી વિશિષ્ટ બિંદુઓ પર પ્રેસ કરવામાં આવે છે.

દવાની મદદથી સાઈનસની સમસ્યાથી રાહત મળે છે. ઘરે બેઠા એક્યૂપ્રેશરની મદદથી ચહેરા અને શરીરના અન્ય ભાગ પર પ્રેસ કરીને સાઈનસથી રાહત મળી શકે છે. આ પારંપરિક ઉપચાર એક્યૂપંચરને સમાન છે, જ્યાં સમાન બિંદુઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સોયની જગ્યાએ આંગળીઓનો ઉપયોગ કરીને ચહેરા તથા શરીર પર વિશિષ્ટ બિંદુઓ પર પ્રેશર મુકવામાં આવે છે. 

સાઈનસના દુખાવાથી રાહત મેળવવી એક્યૂપંચર અને એક્યૂપ્રેશરનો ઉપયોગ
રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, એક્યૂપ્રેશરથી જૂનામાં જૂનો દુખાવો સહિત હાઈ બ્લડ પ્રેશર તથા અનિંદ્રાની સમસ્યાથી પણ રાહત મળે છે. અનેક લોકો સાઈનસના દુખાવા તથા અન્ય દુખાવા માટે એક્યૂપ્રેશરનો ઉપયોગ કરે છે. તમે સરળતાથી ઘરે આ ઉપાય અપનાવી શકો છો. દવાની સરખામણીએ એક્યૂપ્રેશરમાં જોખમ રહે છે. આ કારણોસર સાઈનસના દર્દીઓએ દુખાવાથી રાહત મેળવવા માટે ઘરે રહીને એક્યૂપ્રેશરની કોશિશ જરૂરથી કરવી જોઈએ. 

સાઈનસ માટે એક્યૂપ્રેશરનો ઉપયોગ
ઘરે રહીને એક્યૂપ્રેશર અજમાવી શકાય છે. ચહેરા પરના તમામ બિંદુઓ પર 3 મિનિટ સુધી હળવા હાથે પ્રેશર નાખો. સાઈનસથી રાહત મેળવવા માટે ચહેરા પર નાક અને આંખ વચ્ચેનો ભાગ, કપાળની બંને બાજુએ હળવા હાથે પ્રેશર નાખો. હાથમાં અંગુઠાની ઉપર હળવા હાથે પ્રેશર આપો. નાકની બંને બાજુ પ્રેસ કરો, આ પ્રકારે કરવાથી દુખાવાથી રાહત મળશે. દિવસમાં વારંવાર આ પ્રકારે કરવાથી દુખાવાથી રાહત મળે છે. 

સાઈનસની આ જગ્યાઓ પર એક્યૂપ્રેશર કરો

  • આંખ અને નાકની વચ્ચેના ભાગને હળવા હાથે પ્રેસ કરો
  • નાક અને ગળાને જોડનાર જગ્યા પર પ્રેસ કરો
  • નાકની બંને બાજુ તથા ચહેરા પર એક આંગળી દબાવો
  • બંને હાથનો ઉપયોગ કરીને તર્જનીથી નાક પર પ્રેસ કરો
  • આંગળીઓ હવે નાસિકામાં દાખલ કરો
  • વાળમાં હલ્કા હાથે માલિશ કરો
  • હવે પાણીમાં વિક્સ નાખીને સ્ટીમ લો
  • હવે અંગુઠા પર પ્રેસ કરો
  • માથા અને ગળાની પાછળના પોઈન્ટને દબાવો

હાથમાં આ પોઈન્ટ દબાવવાથી સાઈનસથી રાહત મળશે

  • અંગુઠા તથા અન્ય આંગળીઓના વચ્ચેની ગેપને પ્રેસ કરવાથી સાઈનસની સમસ્યાથી રાહત મળશે.
  • હાથ સામેની બાજુ ફેલાવીને રાખો, જેથી તમારી હથેળી ઉપરની તરફ રહે. તમારી કોણીથી અંગુઠા તરફ જતા ક્રીજ વિશે જાણો. હવે કોણીની માંસપેશીઓ ધીરે ધીરે પ્રેશ કરો અને બીજા હાથમાં પણ આ પ્રકારે જ કરો. 
  • ગળાને સાઈનસ સંક્રમણથી બચાવવા માટે હાથમાં આ જગ્યાઓ પ્રેસ કરો. તમારો હાથ સામેની બાજુ રાખો. 
  • તમારો હાથ કાંડા સાથે જોડાતો હોય તે જગ્યા પર આંગળી અને અંગુઠાથી પ્રેસ કરો. 
  • ઘુંટણથી વાંકા વાળીને તમારા પગ સામેની બાજુ રાખો. તમારી આંગળીને તમારા પગ પર લગભગ બે આંગળીની પહોળાઈ સુધી સ્લાઈડ કરો. ત્યાં એક બિંદુ આવેલ હોય છે, તેના પર પ્રેસ કરો. હવે બંને પગ પર એકસાથે અલગ અલગ પ્રેસ કરો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ