બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ટેક અને ઓટો / how to secure and lock your girlfriend boyfriend whatsapp chat so nobody can read that

તમારા કામનું / WhatsApp પર GF-BFની ચેટ આ રીતે કરો હાઇડ! તમારા સિવાય કોઈ નહીં વાંચી શકે મેસેજ

Manisha Jogi

Last Updated: 11:34 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને હંમેશા એવો ડર હોય કે, કોઈ વ્યક્તિ તમારી અને તમારા પાર્ટનરની ચેટ વાંચી ના લે તો હવેથી તમારે પરેશાન થવાની જરૂર નથી. વ્હોટ્સએપ તમારા માટે એક નવું ચેટ લોક ફીચર લઈને આવ્યું છે.

  • વ્હોટ્સએપમાં એક નવું પ્રાઈવસી ફીચર આપવામાં આવ્યું છે
  • આ ફીચર્સ એન્ડ્રોઈડ અને ios બંને યૂઝર્સ માટે રોલ આઉટ
  • વ્હોટ્સએપ લોક ચેટ્સના કન્ટેન્ટ નોટિફિકેશન પણ હાઈડ કરી દેશે

 વ્હોટ્સએપમાં એક નવું પ્રાઈવસી ફીચર રજૂ કરવામાં આવ્યું છે. જો તમને હંમેશા એવો ડર હોય કે, કોઈ વ્યક્તિ તમારી અને તમારા પાર્ટનરની ચેટ વાંચી ના લે તો હવેથી તમારે પરેશાન થવાની જરૂર નથી. વ્હોટ્સએપ તમારા માટે એક નવું ચેટ લોક ફીચર લઈને આવ્યું છે. ચેટ લોક કર્યા પછી તમે માત્ર તે જ ચેટ એક્સેસ કરી શકશો. ચેટ લોક કર્યા પછી ચેટ એક સિક્યોર ફોલ્ડરમાં સ્ટોર થઈ જશે. તમને જણાવી દઈએ કે, વ્હોટ્સએપ લોક ચેટ્સના કન્ટેન્ટ નોટિફિકેશન પણ હાઈડ કરી દેશે. આ ફીચર્સ એન્ડ્રોઈડ અને ios બંને યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે. 

વ્હોટ્સએપ ચેટ લોક ફીચર 
વ્હોટ્સએપનું આ ફીચર લોક ચેટને એક અલગ ફોલ્ડર બનાવી દેશે, આર્કાઈવ ચેટ્સનું પણ આ પ્રમાણે ફોલ્ડર બને છે. ચેટ લોકના તે ફોલ્ડર પર ક્લિક કરીને જે ચેટ લોક છે, તે ચેટ એક્સેસ કરી શકાય છે. લોક કરેલ ચેટ, ચેટ લિસ્ટમાં દેખાતી નથી. આ પ્રકારે જો કોઈ વ્યક્તિ તમારો ફોન એક્સેસ કરે તો પણ તે વ્યક્તિ તમારા પાર્ટનરની ચેટ સુધી પહોંચી શકતી નથી અને પહોંચે તો પણ ચેટ અનલોક કરવાની રહેશે. આ લોક ચેટ ફોલ્ડર માત્ર તમારા ડિવાઈસ અથવા બાયોમેટ્રિક ઓથેંટિકેશનથી જ ખોલી શકાય છે. 

વ્હોટ્સએપ ચેટ કેવી રીતે લોક કરવી?

  • ચેટ ઈન્ફો સેક્શનમાં વ્હોટ્સએપ ચેટ લોક કરવા માટેનું ફીચર હશે. 
  • જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર ચેટ લોક કરવા માંગો છો, તો તે ચેટ ઓપન કરો. 
  • હવે ઈન્ફો સેક્શન પર જઈને નીચે સ્ક્રોલ કરો. 
  • ચેટ લોક ઓપ્શન પર ક્લિક કરો. 
  • હવે તમારી ફિંગરપ્રિંટથી ચેટ લોક કરવાની સાઈન હશે, ત્યાર પછી ચેટ સિક્યોર ફોલ્ડરમાં જતી રહેશે. 
  • જ્યારે પણ તમારે ચેટ ઓપન કરવી હોય ત્યારે તે ફોલ્ડર પર ક્લિક કરવું અને ફિંગરપ્રિન્ટથી ચેટ અનલોક કરવી.
  • આઈફોન યૂઝર્સ ફેસ આઈડીથી પણ ચેટ અનલોક કરી શકે છે. 
  • જો તમારા ફોનમાં હજુ સુધી આ ફીચર આવ્યું નથી, વ્હોટ્સએપ અપડેટ કરો અથવા થોડા સમય માટે રાહ જોવી. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ