બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / how to grow expand small business through instagram in gujarati

બિઝનેસ ટિપ્સ / બિઝનેસ વધારવામાં પણ ઇન્સ્ટાગ્રામ થશે કારગર સાબિત! જુઓ કઇ રીતે, વિરાટને એક પોસ્ટના મળે છે કરોડો

Manisha Jogi

Last Updated: 03:22 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઈ-કોમર્સ બિઝનસ યોગ્ય પ્રકારે વિસ્તારિત થયો છે. લોકો પહેલા કરતા પણ વધુ સરળતાથી ઓનલાઈન બિઝનેસ કરી શકે છે.

  • ભારતમાં ઈ-કોમર્સ બિઝનસ યોગ્ય પ્રકારે વિસ્તારિત થયો છે
  • પહેલા કરતા પણ વધુ સરળતાથી ઓનલાઈન બિઝનેસ
  • બિઝનેસ વિસ્તારિત કરવા માટે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, ઈન્સ્ટાગ્રામ રીલ્સ ખૂબ જ ઉપયોગી

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી દર ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી લગભગ 9 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ ટૂલ્સથી બિઝનેસ કેવી રીતે વિસ્તારિત કરી શકાય તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. ભારતમાં ઈ-કોમર્સ બિઝનસ યોગ્ય પ્રકારે વિસ્તારિત થયો છે. લોકો પહેલા કરતા પણ વધુ સરળતાથી ઓનલાઈન બિઝનેસ કરી શકે છે. અનેક લોકો તે બિઝનેસ વિસ્તારિત કરી શકતા નથી. આ કામ માટે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, ઈન્સ્ટાગ્રામ રીલ્સ તમારી ખૂબ જ મદદ કરી શકે છે. 

બિઝનેસ વિસ્તારિત કરવા માટે Instagram શા માટે જરૂરી છે?

  • સમગ્ર વિશ્વમાં ઈન્સ્ટાગ્રામના 2 અરબ યૂઝર્સ છે. ભારતમાં 32 કરોડથી વધુ લોકો ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી કહી શકાય કે, તમારો બિઝનેસ આટલા લોકો સુધી પહોંચી શકે છે. 
  • બિઝનેસ વિસ્તારિત કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર તમામ પ્રકારની સ્પેસ છે. તમારો બિઝનેસ નાનો હોય કે મોટો, તમામ લોકો ઈન્સ્ટાગ્રામ પર સરળતાથી બિઝનેસ કરી શકે છે. 
  • તમને તમારી બ્રાન્ડની ઓળખ બનાવવામાં, ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચવામાં ઈન્સ્ટાગ્રામ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ સેલના અનેક ટૂલ્સ ઉપલબ્ધ છે. 
  • ઈન્સ્ટાગ્રામ પર તમે ઈનફ્લુઅર્સ સાથે પાર્ટનરશીપ કરીને બિઝનેસ વિસ્તારિત કરી શકો છો, જેથી તમે લોકોમાં જાગૃતતા લાવી શકો છો. 

ઈન્સ્ટાગ્રામ પર બિઝનેસ વિસ્તારિત કેવી રીતે કરવો?

  • ઈન્સ્ટાગ્રામ પર બિઝનેસ વિસ્તારિત કેવી રીતે કરી શકાય અને કયા ટૂલ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 
  • તમે ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વિડીયો પોસ્ટ કરીને બ્રાન્ડની જાણકારી આપી શકો છો. 
  • ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝ નાખીને તમે વેચાણ વધારી શકો છો, સ્ટોરી 24 કલાક સુધી રહે છે. 
  • ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડિંગ ઓડિયો સાથે તમે રીલ્સ બનાવી શકો છો અને તે ખૂબ જ ફેમસ ટૂલ છે. 
  • ઈન્સ્ટાગ્રામ પર શોપ ટેબ પર જઈને તમે બિઝનેસ પ્રોડક્ટ લિસ્ટ કરી શકો છો અને તે ડાયરેક્ટ સેલનો ઓપ્શન આપે છે. 
  • જો તમે કોઈ ઈ-કોમર્સ સાઈટ પરથી બિઝનેસ કરો છો, તો ઈન્સ્ટાગ્રામથી તમે નવા ગ્રાહકને લિંક સુધી લઈ જઈ શકો છો. 
  • ઈન્સ્ટાગ્રામ પર શોપ કરવાની સુવિધા આપતી પોસ્ટ પણ કરી શકાય છે. બિઝનેસ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. 
  • ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ઈવેંટ્સ અથવા સેલ ચલાવીને તમે નવા કસ્ટમર્સ સુધી પહોંચી શકો છો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ