બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / how to check that your Aadhaar Card is fake or not, Aadhaar Card authentication

તમારા કામનું / તમારુ આધાર કાર્ડ છે નકલી? આજે જ કરી લેજો ચેક નહીંતર થઈ જશે મોટું નુકશાન

Vaidehi

Last Updated: 07:58 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fake Aadhaar Card: જો તમે પણ તમારો આધારકાર્ડ ફેક છે કે ઓરિજનલ તે અંગે જાણવા ઈચ્છતા હોવ તો હવે આ પદ્ધતિથી તમે પોતે જ તપાસી શકશો.

  • તમારું આધારકાર્ડ ફેક છે કે નહીં તે જાણવું સરળ
  • UIDAIની સર્વિસનો લાભ લઈ ઘર બેઠા મેળવો આધારની માહિતી
  • QR કોડ સ્કેન કરીને પણ મળી શકે છે આ વિશે માહિતી

ભારતમાં આધારકાર્ડનું ઘણું મહત્વ છે. આધારકાર્ડ એ ભારતીય નાગરિકની ઓળખનું પત્ર છે. તેને હવે PAN Card સાથે પણ લિંક કરવું ફરજિયાત કરી દેવાયું છે. ત્યારે ઘણીવાર એવી માહિતી મળે છે કે આધારકાર્ડ ફેક છે. UIDAI દ્વારા ભારતીય નાગરિકોને આ કાર્ડ આપવામાં આવે છે. આ સાથે જ UIDAI એવી સર્વિસ પણ આપે છે જે તમને આધારકાર્ડ વેરિફાઈ કરાવવામાં મદદ કરે છે.

ઘરે બેઠાં જાણો કે તમારું આધારકાર્ડ ફેક છે કે નહીં..

  1. સૌથી પહેલાં તમે https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar વેબસાઈટ પર જાઓ.
  2. ત્યારબાદ આધારકાર્ડ નંબર અને કેપ્ચા એન્ટર કરો અને proceed and verify Adhaar પર ક્લિક કરો.
  3. આ સામાન્ય સ્ટેપ બાદ તમારી સામે તમામ ડિટેલ્સ આવી જશે. તમને ખબર પડી જશે કે તમે જે આધારની માહિતી તેમા મૂકી છે તે સાચી છે કે ફેક.

આ સિવાય પણ એક પદ્ધતિથી તમે ચેક કરી શકશો
આધારકાર્ડ પર એક QR કોડ લગાવવામાં આવે છે જેમાં આધાર નંબર ધારકનું નામ, લિંગ, જન્મતારીખ, અને સરનામા સહિતની તમામ માહિતી મળી આવે છે. તમે તેને કોઈપણ QR કોડ એપની મદદથી સ્કેન કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરની મદદથી તમે આવી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ચેક કરી શકશો.

જો આધારકાર્ડ ફેક નિકળે તો શું કરશો?
જો આધારકાર્ડ ફેક નિકળે છે તો તમારે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવી પડશે. તમે આધાર સેન્ટરમાં જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો. સાથે જ 1947 નંબર પર કોલ કરીને ફરિયાદ લખાવી શકો છો. આ એક ટ્રોલ ફ્રી નંબર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ