બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / How PM Modi records Mann Ki Baat, how many people join the work

મનની બાત @100 / VIDEO: PM મોદી કઈ રીતે રેકૉર્ડ કરે છે મન કી બાત, કેટલા લોકો જોડાય છે કામમાં, પહેલીવાર જુઓ સેટઅપનો આખો વીડિયો

Priyakant

Last Updated: 08:31 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

100th Episode Of Mann Ki Baat News: કેન્દ્ર સરકારે એક વીડિયો જાહેર કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન તેમના ખાસ શોને કેવી રીતે રેકોર્ડ કરે છે ?

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી ખાસ શો મન કી બાતનો 100મો એપિસોડ
  • વડાપ્રધાન તેમના ખાસ શોને કેવી રીતે રેકોર્ડ કરે છે તેનો વિડીયો જાહેર 
  • વીડિયોમાં વડાપ્રધાનને ટેક્નિશિયન સાથે વાત કરતા જોઈ શકાય છે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી ખાસ શો મન કી બાતનો 100મો એપિસોડ આજે એટલે કે રવિવારે રિલીઝ થશે. મન કી બાતનો 100મો એપિસોડ વિશ્વભરમાં પ્રસારિત કરવામાં આવશે. આ પહેલા કેન્દ્ર સરકારે એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે,  વડાપ્રધાન તેમના ખાસ શોને કેવી રીતે રેકોર્ડ કરે છે ? વીડિયોમાં વડાપ્રધાનને ટેક્નિશિયન સાથે વાત કરતા પણ જોઈ શકાય છે.

વડાપ્રધાનને સ્ક્રિપ્ટ વિના રાષ્ટ્રને સંબોધન કરતા પણ જોઈ શકાય છે. વડાપ્રધાનની મન કી બાતનો 100મો એપિસોડ ઘણી રીતે ખાસ છે. આજે  રિલીઝ થનારા આ એપિસોડમાં વડાપ્રધાન દેશના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. વડાપ્રધાનનું સંબોધન દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે થાય છે. 100મો એપિસોડ યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે પણ પ્રસારિત કરવામાં આવશે. ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ હશે.

વડાપ્રધાન વિશ્વભરના લોકોને કરશે સંબોધિત 
ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ તેમજ સામુદાયિક સંસ્થાઓ વડાપ્રધાનની મન કી બાતને લોકો સુધી લઈ જશે. મન કી બાત કાર્યક્રમ પણ ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો માટે સંભળાવી શકાય છે. PMનો વિશેષ શો રવિવારે બપોરે 1.30 વાગ્યે ન્યૂ જર્સીમાં સાંભળી શકાશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન ભારતીયો, ભારતમાં રહેતા લોકો અને વિશ્વભરના લોકોને સંબોધિત કરશે.

PMએ મન કી બાત ક્યારે શરૂ કરી હતી ? 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ શો મન કી બાતમાં દેશના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતાં હોય છે. આ દરમિયાન તે સામાન્ય લોકો સાથે પણ વાતચીત કરે છે. ચાલો સામાન્ય લોકોની સિદ્ધિઓની પ્રશંસા કરે છે. તેનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો. પીએમનો કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્ક પર પ્રસારિત થાય છે. મન કી બાત શોનો 100મો એપિસોડ 30 મિનિટનો છે.

100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 100મો એપિસોડ પ્રસારિત થશે. 'મન કી બાત' નો આ 100મો એપિસોડ ઐતિહાસિક હોવાની અપેક્ષા છે, યુએસએનાં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથકથી જીવંત પ્રસારણથી લઈ સમગ્ર દેશમાં વિશેષ સ્ક્રીનીંગ સુધી થશે. નાણા મંત્રાલયે જાહેરાત કરી કે તે "મન કી બાત" ના 100મા એપિસોડમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ