બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / how new covid19 variants take shape finds study

કોરોના વાયરસ / કેવી રીતે જન્મે છે કોરોનાના નવા વેરિએન્ટ, નવી સ્ટડીમાં થયો ખુલાસો

Dharmishtha

Last Updated: 07:34 AM, 30 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ એક સંક્રમિત વ્યક્તિના શરીરમાં ફેરફાર સાથે પસાર થાય છે અને એક વાર એવું થવા પર આ કોઈ પણ પરિવર્તનની સાથે નવા લોકોને સંક્રમિત કરે છે.

  • વાયરસ એક સંક્રમિત વ્યક્તિના શરીરમાં ફેરફારથી પસાર થાય છે
  • પ્રીપિંટ સર્વર MedRxiv પર 27 જુલાઈએ આ રિસર્ચ પ્રકાશિત થયુ
  •  જીનોમની ઈન્ટ્રા- હોસ્ટ પરિવર્તનશીલતાની સાથે સંયુક્ત વિશ્લેષણ હવે નેક્સ પગલુ હોવું જોઈએ

વાયરસ એક સંક્રમિત વ્યક્તિના શરીરમાં ફેરફારથી પસાર થાય છે

કોરોના વાયરસના નવા પ્રકારની ઉત્પત્તિના રહસ્યને અલગ અલગ શોધ સંસ્થાનોએ વૈજ્ઞાનિકોએ શોધમાં દાવો કર્યો છે કે પ્રીપિંટ સર્વર MedRxiv પર 27 જુલાઈએ પ્રકાશિત એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે વાયરસ એક સંક્રમિત વ્યક્તિના શરીરમાં ફેરફારથી પસાર થાય છે અને એક વાર એવું થવા પર આ કોઈ પણ પરિવર્તનની સાથે નવા લોકોને સંક્રમિત કરે છે. આના પરિણામ સ્વરુપે નવા વેરિએન્ટનો ઉદય થાય છે. ટીમે જોયુ કે વ્યક્તિઓમાં લગભગ 80 ટકા જીનોમ સિક્વેન્સિંગ બાદમાં નવા વેરિએન્ટ અથવા સ્ટ્રેન ઉભરીને સામે આવે છે.

 જીનોમની ઈન્ટ્રા- હોસ્ટ પરિવર્તનશીલતાની સાથે સંયુક્ત વિશ્લેષણ હવે નેક્સ પગલુ હોવું જોઈએ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમયની સાથે વ્યક્તિઓ અને વસ્તીમાં વાયરસની મેજબાની પરિવર્તનશીલતા પર નજર રાખવાથી તેમની એ સાઈટ્સના જરુરી પુરાવા મળી શકે છે. જે ફાયદા અને નુકસાન પહોંચાડનાર છે. સ્ટડી અનુસાર આ જાણકારી જન સંખ્યામાં ફેલાયેલા વાયરસના પ્રકાને ફેલતા અને તેની સંક્રમક્તાની  ભવિષ્યવાણી કરવા માટે બહું ઉપયોગી રહેશે.  નોવેલ કોરોના જીનોમની ઈન્ટ્રા- હોસ્ટ પરિવર્તનશીલતાની સાથે સંયુક્ત વિશ્લેષણ હવે નેક્સ પગલુ હોવું જોઈએ.

રિસર્ચમાં સામેલ થયેલા સંસ્થાન

આ રિસર્ચમાં હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજી સહિત, ઈંસ્ટીટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજી (સીએસઆઈઆર-આઈજીઆઈબી), દિલ્હી, ઈંસ્ટીટ્યૂટ ઓફ લાઈફ સાયન્સિજ, ભૂવનેશ્વર, એકેડમી ફોર સાયન્ટિફિક એન્ડ ઈનોવેટિવ રિસર્ચ, ગાજિયાબાદ, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ, નવી દિલ્હી અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનના શોધકર્તા, જોધપુરે અધ્યયનમાં ભાગ લીધો.

1347 નમૂનાનું વિશ્લેષણ કર્યુ

શોધકર્તાઓએ મહામારીના 2 અલગ અલગ સમય- પિરિયડના કોરોના રોગીના નમૂનાનું વિશ્લેષણ કર્યુ. પહેલા ચરણમાં ટીમે ચીન, જર્મની, મલેશિયા, યૂનાઈટેડ કિંગડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારતની અલગ અલગ જનસંખ્યાથી જૂન 2020 સુધી એકત્ર કરવામાં આવ્યા. 1347 નમૂનાનું વિશ્લેષણ કર્યુ, જેથી કોરોનાના રોગીઓમાં જીનોમ- વાઈડ ઈન્ટ્રા હોસ્ટ સિંગલ ન્યૂક્લિયોટાઈડ ભિન્નતા (iSNV) માનચિત્રોનો અનુભવ કરવામાં આવી શકે છે. સિંગલ ન્યૂક્લિયોટાઈડ વેરિએશન(એસએનવી) બીજી માટે ન્યૂક્લિયોટાઈડ (ન્યૂક્લિક એસિડ અથવા આનુવંશીક સામગ્રીની એક પાયાગત નિર્માણ ખંડ)નો વિકલ્પ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ