બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / How can Gujarat forget that day of 12 June 1928! Sardar met the country in difficult circumstances

મહામંથન / 12 જૂન 1928નો એ દિવસ ગુજરાત કેવી રીતે ભૂલી શકે.! કઠિન સંજોગોમાં દેશને મળ્યા હતા સરદાર

Vishal Khamar

Last Updated: 10:23 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 જૂન એટલે બારડોલી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજનાં દિવસે દેશને સરદાર મળ્યા હતા. બારડોલી સત્યાગ્રહથી જ સરદારની ઓળખ મળી હતી. ત્યારે વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહની આગેવાની કરી હતી.

આજનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં અંકિત થયેલ મહત્વનો દિવસ છે. 12 જૂન 1928 ને ગુજરાતમાં લોકો બારડોલી દિવસ તરીકે ઓળખે છે.  આ એ દિવસ છે જયારે દેશને સરદાર મળ્યા હતા. આ સરદાર એટલે બીજુ કોઈ નહીં પણ વિશ્વમાનવ કહી શકાય એવા વલ્લભભાઈ પટેલ. બારડોલી સત્યાગ્રહની સફળતાએ જ વલ્લભભાઈને સરદાર બનાવ્યા એ સૌ કોઈ જાણે છે. બારડોલી સત્યાગ્રહનો આખો ઘટનાક્રમ શું હતો. તેના મૂળિયા કયાં સુધી જાય છે.  વલ્લભભાઈએ કેવા સંજોગોમાં આ સત્યાગ્રહની આગેવાની લીધી.  શું છે એ કહાણી કે જેનાથી દેશને સરદાર મળ્યા.

  • 12 જૂનનો દિવસ ગુજરાતના ઈતિહાસની મહત્વની તવારીખ
  • 12 જૂનના દિવસે જ બારડોલી સત્યાગ્રહની લડતનો પ્રારંભ થયો
  • મહેસૂલ વધારાના વિરોધમાં આ સત્યાગ્રહ હતો
  • બારડોલી સત્યાગ્રહ થકી જ વલ્લભભાઈ પટેલ સરદારનું બિરુદ પામ્યા

12 જૂનના દિવસે જ બારડોલી સત્યાગ્રહની લડતનો પ્રારંભ થયો
12 જૂનનો દિવસ ગુજરાતના ઈતિહાસની મહત્વની તારીખ છે. 12 જૂનના દિવસે જ બારડોલી સત્યાગ્રહની લડતનો પ્રારંભ થયો હતો.  મહેસૂલ વધારાના વિરોધમાં આ સત્યાગ્રહ હતો. બારડોલી સત્યાગ્રહ થકી જ વલ્લભભાઈ પટેલ સરદારનું બિરુદ પામ્યા હતા. સત્યાગ્રહની અહિંસક લડતની સફળ પ્રયોગશાળા બારડોલી રહ્યું એવું કહી શકાય.  આ આંદોલનની સફળતાએ અંગ્રેજ સરકારને સ્તબ્ધ કરી દીધી હતી.  વલ્લભભાઈને જ બારડોલી સત્યાગ્રહની સંપૂર્ણ કમાન સોંપવામાં આવી હતી. બારડોલી સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી છે. મકોટી ગામના ભીખીબેન નામની મહિલાએ વલ્લભભાઈને સરદાર કહીને બોલાવ્યા હતા.  ત્યારે ભીખીબેને કહ્યું આજથી તમે અમારા સરદાર, આ જ સમયથી વલ્લભભાઈ સરદાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ