બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / Horsehair braiding can earn millions You can earn up to Rs.1.22 lakh per day

Oh My God / ઘોડાની માવજતની નોકરી, કરી શકો છો લાખો રૂપિયાની કમાણી, એક દિવસનો પગાર સાંભળીને તમારી આંખા પહોળી થઈ જશે

Pravin Joshi

Last Updated: 11:50 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીકવાર આવી નોકરીઓ સામે આવે છે. જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. આવી જ એક નોકરી આજકાલ ચર્ચામાં છે. ઘોડાઓ બનાવવાનું કામ બહાર આવ્યું છે, જેમાં દરરોજ 1.22 લાખ રૂપિયા સુધીની કમાણી કરવાની તક આપવામાં આવી રહી છે.

  • હોર્સહેર બ્રેડિંગથી કરી શકાય છે લાખોની કમાણી
  • દરરોજ રૂ.1.22 લાખ સુધીની કમાણી કરી શકો છો
  • એક દિવસમાં ઘણી બધી ઘોડાની વેણી બનાવી શકો 

દરેક કામ કરનાર વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પગાર લાખોમાં હોવો જોઈએ. તેને તમામ સુખ-સગવડો મળે જેથી તે પોતાનું જીવન આરામથી જીવી શકે. પરંતુ એવું થતું નથી. દરેકનો પગાર લાખોમાં ન હોઈ શકે. કેટલાકને મહિને 10-15 હજાર રૂપિયાના પગાર સાથે જીવવું પડે છે, જ્યારે કેટલાકને લાખોમાં પગાર મળે છે. જો કે આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. જેઓ મહિને લાખો રૂપિયા કમાય છે અને આટલા પૈસા કમાવવા માટે તમારી પાસે કોઈ આવડત હોવી જોઈએ. જો તમારી પાસે ઘોડાઓને માવજત કરવાની કુશળતા છે. તો તમે પણ લાખોનો પગાર વધારી શકો છો. હા આજકાલ આવી જ એક વિચિત્ર જોબ ચર્ચામાં છે.

Topic | VTV Gujarati

દરરોજ 1.22 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો

આ કામનું નામ છે હોર્સહેર બ્રેડિંગ. એક રિપોર્ટ અનુસાર આ જોબમાં તમારે ઘોડાઓ બનાવવાના હોય છે અને તેના બદલે તમે દરરોજ 1.22 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. હવે તમે વિચારતા હશો કે એવા કયા ઘોડા છે જેને માવજતની જરૂર હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે શો માટે તૈયાર કરાયેલા ઘોડાઓ સાથે પણ આવું જ થાય છે. તેમને શોમાં મોકલતા પહેલા તેમના વાળને માવજત કરવામાં આવે છે. તેમની વેણી બનાવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે તેના બદલામાં દર કલાકે 12,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે.

80 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે દોડતા ઘોડાની કિંમત જાણીને આંખો ચાર થઇ જશે |  Sarangkheda horse fair horse worth 10 crores

એક દિવસમાં ઘણી બધી ઘોડાની વેણી બનાવી શકો 

અહેવાલો અનુસાર જો તમારી પાસે ઘોડાની વેણી બનાવવાનું વિશેષ કૌશલ્ય અને અનુભવ છે, તો તમે એક દિવસમાં ઘણી બધી ઘોડાની વેણી બનાવી શકો છો જેનાથી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. સાઉદી અરેબિયાથી લઈને દુબઈ, કુવૈત, કતાર અને ઈરાન જેવા દેશોમાં આવી વિશેષ કુશળતા ધરાવતા લોકોની ખાસ માંગ છે. આ દેશોમાં લોકો પાસે ઘોડાઓની ખૂબ સારી જાતિ છે. જેની તેઓ ખૂબ કાળજી લે છે અને તેના પર લાખો રૂપિયા પાણીની જેમ ખર્ચે છે. માર્કેટમાં આવી અજીબોગરીબ નોકરીઓ આવતી રહે છે. જેમાં લોકોને લાખો રૂપિયાનો પગાર ઓફર કરવામાં આવે છે. હાલમાં જ ચીનમાં પણ આવી જ એક જોબ સામે આવી હતી. જેમાં લોકોને ડરાવીને પક્ષીઓને ભગાડી દેવા પડ્યા હતા અને બદલામાં કંપની લાખોમાં પગાર આપી રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ