બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / horoscope or rashifal based on zodiac shows how your day today will be spent

રાશિફળ / જેની વર્ષોથી રાહ જોતાં હતા એ ઈચ્છા આજે પૂરી થશે, આ લોકોને અમૂલ્ય વસ્તુ લાગશે હાથ

Mayur

Last Updated: 08:16 AM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શુક્ર સ્તોત્રના 21 પાઠ કરવાથી મળશે પુણ્ય, આ લોકોની અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે, જાણો કેવો રહેશે આપનો દિવસ

આજનું પંચાંગ
11 03 2022 શુક્રવાર
માસ ફાગણ
પક્ષ શુક્લ
તિથિ નોમ
નક્ષત્ર મૃગશીર્ષ (બપોરે 2.34 પછી આર્દ્રા)
યોગ આયુષ્યમાન
કરણ બાલવ
રાશિ મિથુન (.છ.ઘ.)

શુભાંક - આજનો શુભ અંક 2 છે 
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-05 થી 12-48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 11-06 થી બપોરે 12-27 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

શું કરવું : શુક્ર સ્તોત્રના 21 પાઠ કરો
શું ના કરવું : લોભામણી વાતોમાં આવવું નહીં
આજનો મંત્ર : ઓમ હ્રીં શુક્રરેતસે નમઃ
આજનું દાન : ચોખા-ગોળનું દાન કરો

મેષ (અ.લ.ઈ.)  
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી
સંતાનોની સામાન્ય ચિંતા રહેશે 
જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ (બ.વ.ઉ.) 
કામમાં ઉત્સાહમાં વધારો થશે 
ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે 
અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે 
મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

મિથુન (ક.છ.ઘ.) 
આર્થિક સ્થિતિ મજબૂત બનશે 
ધન-પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે 
પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે 
માનસિક વ્યાકુળતા જણાશે 

કર્ક (ડ.હ.) 
યાત્રા-પ્રવાસથી લાભ થાય 
સન્માન અને લાભ મળશે 
તબિયત બાબતે કાળજી રાખવી 
કારણ વગરનો તનાવ રહેશે 

સિંહ (મ.ટ.) 
પિતા અથવા વડીલનો સહકાર મળશે 
ભાગ્યબળનો વધારો થશે
પરિવારથી તનાવ જણાશે
વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે 

કન્યા (પ.ઠ.ણ.) 
પારિવારિક જીવન સુખમય રહેશે 
સંતાનોથી લાભ થશે 
ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે
લેવડ-દેવડમાં સાવધાની રાખવી


તુલા (ર.ત.) 
ધંધાકીય બાબતે તકલીફ જણાશે 
કારણ વગરની ચિંતા અનુભવશો 
જૂના સંબંધી મિત્રોની મુલાકાત થશે 
ધન હાનિની સંભાવના છે 

વૃશ્ચિક  (ન.ય.) 
હરિફાઈવાળા કામમાં વિજય થશે 
તબિયત બાબતે સાચવવું 
અટવાયેલા કામો પૂર્ણ થશે 
વિરોધીઓ પરાજીત થશે
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
આર્થિક યોજનાઓ સફળ બનશે
સન્માન અને ધનનો લાભ મળશે
સંતાન સંબંધે સારું સુખ મળશે 
વ્યવસાયમાં નવી તકો મળશે 

મકર (ખ.જ.) 
ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે
મકાનસુખ સારું મળશે
નવા વાહન લેવાના યોગ બને છે
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

કુંભ (ગ.શ.ષ.સ.) 
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે 
આજીવિકામાં નવી તકો મળશે
પરિવારથી સામાન્ય તણાવ જણાશે 
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે 

મીન (દ.ચ.ઝ.થ.) 
ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે 
ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે 
પરિવારજનોનો સહયોગ મળશે
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ