બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / Holi will not be celebrated in Amitabh Bachchans bungalow Jalsa this year the reason came out

બોલિવૂડ / આ વર્ષે પણ અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા'માં નહીં થાય હોળીનું સેલિબ્રેશન, સામે આવ્યું મોટું કારણ

Noor

Last Updated: 12:37 PM, 24 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે, ત્યારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના ઘરે યોજાનારી હોળી પાર્ટીને લઈને આવ્યા મોટા સમાચાર. ચાલો જાણીએ.

  • દર વર્ષે બિગ બીના ઘરે થાય છે હોળીનું ગ્રાન્ડ સેલિબ્રેશન
  • કોરાનાને કારણે ગયા વર્ષે નહોતું થઈ શક્યું હોળી સેલિબ્રેશન
  • આ વર્ષે પણ બિગ બીના ઘરે નહીં યોજાય હોળીની પાર્ટી

કોવિડના કેસ સતત વધી રહ્યાં છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં તેનો પ્રકોપ વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે બીએમસીએ મુંબઈ શહેરમાં વાયરસના ફેલાવાને રોકવા માટે જાહેર અને ખાનગી સ્થળોએ હોળી રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. BMCએ 29 માર્ચે શહેરમાં હોળીની ઉજવણીને ધ્યાનમાં રાખીને નવી સૂચનાઓ જારી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બચ્ચન પરિવાર હોળીનો તહેવાર આ વર્ષે પણ નહીં ઉજવે.

માર્ગદર્શિકા મુજબ, બીએમસીએ જણાવ્યું છે કે મુંબઈમાં વાયરસના ફેલાવાને રોકવા માટે 28 અને 29 માર્ચે જાહેર હોળીની ઉજવણી રદ કરવામાં આવશે. જ્યારે આ એક સમજદારીભર્યું પગલું છે, જોકે, બચ્ચન પરિવાર માટે તે થોડુંનિરાશાજનક છે, જેઓ તેમના મુંબઈ નિવાસસ્થાન 'જલસા' ખાતે ભવ્ય હોળી પાર્ટી આપવા માટે જાણીતા છે. અમિતાભ બચ્ચનના ઘરે હોળી પાર્ટીઓને હંમેશા તેની ભવ્યતા, રંગ, સેલિબ્રિટીસની હાજરી અને ઘણાં સુંદર ફોટોઝ માટે યાદ કરવામાં આવે છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2020ની જેમ આ વર્ષે પણ બચ્ચન પરિવાર કોરોના વાયરસને કારણે હોળી ઉજવશે નહીં.

ગયા વર્ષે અમિતાભે અભિષેક બચ્ચન, જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા સાથે મળીને એક અતરંગ ઉજવણી કરી હતી. અમિતાભે પણ આરાધ્યાને આશીર્વાદ આપ્યા હતા. ગયા વર્ષે તેમના ચાહકોને શુભેચ્છા આપતી વખતે અમિતાભે હોળી સમારોહનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો હતો. કેટલીક તસવીરોમાં પ્રખ્યાત અભિનેતા રાજ કપૂર, શમ્મી કપૂર, જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા અને અન્ય લોકો સાથે આર કે સ્ટુડિયોમાં હોળીની ઉજવણી કરી હતી, જ્યારે બિગ બીએ પણ તેમના બાળકો સાથે હોળીની તસવીરો શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે, ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ 'ચહેરે' સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. 'ચહેરે'માં અમિતાભ બચ્ચન એક ક્રિમિનલ વકીલની ભૂમિકા નિભાવી રહ્યાં છે, જ્યારે ઈમરાન હાશ્મી એક એડ એજન્સીનો માલિક છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ