બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / himesh reshammiya visit salangpur hanumanji temple see video

બોલિવુડ / VIDEO: બોલિવુડના સિંગર હિમેશ રેશમિયા પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજનના દર્શને પહોંચ્યા, મંદિરને લઇને જુઓ શું બોલ્યા

Arohi

Last Updated: 03:56 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની દર્શન મુલાકાતે પહોંચ્યા હતા.

  • હિમેશ રેશમિયા પહોંચ્યા સાળંગપુર
  • પરિવાર સાથે પહોંચ્યા સાળંગપુર
  • હનુમાનજીના કર્યા દર્શન

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે એટલે કે 16 માર્ચે સુપ્રસિધ્ધ ગાયક કલાકાર અને એક્ટર રિયાલિટી શોના જજ હિમેશ રેશમિયા મુલાકાતે પહોંચ્યા હતા. 

પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પોતાની માતા, પત્ની અને પરિવાર સાથે ખાસ હનુમાનજીના કર્યા દર્શન કરવા માટે સાળંગપુર પહોંચ્યા હતા. અહીં તેમણે દર્શન કરી અલગ અનુભૂતિ થયાનું જણાવ્યું હતું. સાથે જ કોવીડ ખતમ થાય બાદ અને દેશ આગળ વધે એવી પ્રાર્થના પણ કરી હતી. લોકોના ધંધા રોજગાર આગળ વધે અને આરોગ્ય સારું રહે તેવી પણ પ્રાર્થના કરી હતી. 

હનુમાનજી મહારાજમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે હિમેશ
મૂળ ગુજરાતી હિમેશ રેશમિયા એ કહ્યું કે મારા માતા અને પરિવાર સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે. મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા ફૂલહાર પહેરાવી કષ્ટભંજન હનુમાનજી મહારાજની છબી અર્પણ કરી સ્વાગત સન્માન કર્યુ હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ