બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / High court on lion harassment to Gujarat Government

લાલઆંખ / ભવિષ્યમાં સિંહો જોવા હોય તો શાંતિથી તેમને જીવવા દો, ગુજરાત હાઈકોર્ટે સિંહોની પજવણી મુદ્દે સરકારને લગાવી ફટકાર

Kiran

Last Updated: 10:59 AM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંહોની પજવણીને લઇ હાઇકોર્ટની લાલઆંખ, ગુજરાત હાઇકોર્ટે ગીરમાં સિંહદર્શન માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.

  • સિંહોની પજવણીને લઇ હાઇકોર્ટની લાલઆંખ
  • એશિયાટીક સિંહ ગુજરાત નહીં પણ દેશનું ગૌરવ છે
  • લોકોને વન્ય જીવો જોવા હોય તો પ્રાણીસં ગ્રહાલયમાં જાય

ગુજરાત રાજ્ય એશિયાટિક સિંહો માટે જાણીતું છે.. ત્યારે રાજ્યમાં સિંહોની પજવણી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વની નોંધ લીધી છે..સિંહોની પજવણીને લઈને કોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે ભવિષ્યમાં સિંહો જોવા હોય તો તેમને શાંતિથી જીવવા દો, સિંહોની સુરક્ષાને લઈને સરકાર નીતિ બનાવે અને જો સરકાર નીતિ નહીં બનાવે તો કોર્ટ સુચન કરશે, 

લોકોને વન્ય જીવો જોવા હોય તો પ્રાણીસંગ્રહાલયમાં જાય

હાઈકોર્ટે રાજ્યમાં સિંહોની સુરક્ષા મુદ્દે સરકારને એમ પણ કહ્યું કે અન્ય દેશના નેશનલ પાર્કની નીતિનો અભ્યાસ કરો, ગુજરાતમાં વસતા એશિયાટીક સિંહ એ ગુજરાત જ નહીં સમગ્ર દેશનું ગૌરાવ છે..સાસણમાં સિંહને જીપના ઘેરાની ઘટના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરતા સફારી પાર્કમાં માનવીય પ્રવૃતિઓનો ઘટાડો કરવાનો નિર્દેશ કર્યો છે..

એશિયાટીક સિંહ ગુજરાત નહીં પણ દેશનું ગૌરવ છે

મહત્વનું છે કે ગીર તલાલામાં આવેલા દેવળિયા પાર્કમાં સિંહણને જોવા માટે જીપ્સીઓ ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી..તેમાં એવી રજૂઆત કરાઇ છે કે ટુરિસ્ટને સિંહ-સિંહણ દર્શન કરાવવા માટે સ્થાનિકો અને સત્તાધીશો દ્વારા જાતજાતના કીમિયા કરવામાં આવે છે તેના લીધે સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભુ થઇ રહ્યુ છે, જેને લઈને ગીરમાં સિંહદર્શન માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.  આ આ મામલે 3 ડિસેમ્બરે કેસની વધુ સુનાવણી હાથ ધરાનાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ