બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / herd immunity corona vaccine Ministry of Health india

વેક્સિનેશન / સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- હર્ડ ઇમ્યુનિટી વિકસિત કરવા વધુમાં વધુ લોકો વેક્સિન લગાવે, નહીં તો...

Hiren

Last Updated: 10:58 AM, 20 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસથી બચાવ કરવા માટે હર્ડ ઇમ્યુનિટી પર જોર આપવું જરૂરી છે. દેશના કેટલાક ભાગ હર્ડ ઇમ્યુનિટીની નજીક પહોંચી ચૂક્યા છે, પરંતુ અન્ય સ્થળો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

  • કોરોના વાયરસથી બચવા હર્ડ ઇમ્યૂનિટી પર જોર આપવું જરૂરી
  • વેક્સિન બરબાદ ન થવી જોઇએઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • હર્ડ ઇમ્યૂનિટી વિકસિત કરવા વધુમાં વધુ લોકો વેક્સિન લગાવેઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, વેક્સિન બરબાદ ન થવી જોઇએ. હર્ડ ઇમ્યૂનિટી વિકસિત કરવા માટે વધુમાં વધુ લોકોને વેક્સિન લગાવવી જરૂરી છે. દેશના કેટલાક ભાગ હર્ડ ઇમ્યૂનિટી નજીક પહોંચી ચૂક્યા છે

હાલની ગતિ જોતા વેક્સિનેશન પૂર્ણ થતા 10 વર્ષ લાગી શકે છે

જો રસીકરણની હાલની ગતિ જોતા 62 દિવસમાં 4 કરોડ તો 17 દિવસમાં 1.87 કરોડ લોકોને રસી લાગી છે. તેવામાં દેશની કુલ વસ્તીના 65થી 70 ટકા પણ માનીને ચાલીએ તો આને પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા 10 વર્ષનો સમય લાગી જશે. એટલા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રભાવિત જિલ્લાઓમાં વધુ વેક્સિન મોકલવાનો નિર્ણય કર્યો છે.

રસીકરણ પર PMOની દેખરેખ જરૂરી

રસીકરણના આંકડાઓનો હવાલો આપતા જોધપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજીના પૂર્વ પ્રોફેસર પ્રો.રજો એમ જૉને જણાવ્યું કે, દેશમાં પહેલા 30 કરોડ વેક્સિન લગાવાઇ છે. જોકે હજુ સુધી 63 દિવસમાં 4 કરોડ લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે. પ્રો.જૉનનું કહેવું છે કે રસીકરણ પર પીએમઓની દેખરેખ જરૂરી છે. જેથી તેના પર વધુ ધ્યાન આપી શકાય.

દિલ્હી, મુંબઈ, અમદાવાદ હર્ડ ઇમ્યૂનિટીની સૌથી નજીક

માહિતી અનુસાર, દેશમાં કેટલાક મહાનગરોમાં કરાવવામાં આવેલા સર્વેમાં એ જાણ થઇ છે કે દિલ્હી, મુંબઇ, અમદાવાદ, પુણે, હૈદરાબાદમાં 40થી 50 ટકા લોકોને કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો કુલ વસ્તીનો અંદાજિત 7થી 8 ટકા ભાગ કોરોના સંક્રમિત થવાની શક્યતાઓ દર્શાવાઇ ચૂકી છે. મંત્રાલયના અધિકારીઓનું માનીએ તો દેશની રાજધાની દિલ્હી હર્ડ ઇમ્યૂનિટીની સૌથી વધુ નજીક છે કારણ કે અહીંના સીરો સર્વ 56થી 60 ટકા વસ્તીમાં એન્ટીબૉડી વિકસિત થવાની પુષ્ટિ કરી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ