બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / Head and neck cancers rising in india how can reduce the risk

Health / ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યું છે માથા અને ગરદનનું કેન્સર, તમાકૂ-દારૂ જવાબદાર, જાણો બચવાના ઉપાય

Bijal Vyas

Last Updated: 10:09 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરના વર્ષોમાં માથા અને ગરદનનું કેન્સર વિશ્વભરમાં છઠ્ઠા નંબર પરનું સૌથી સામાન્ય કેન્સરમાંનું એક છે. જેનુ મુખ્ય કારણ ખરાબ લાઇફસ્ટાઇલ, તમાકુનું વ્યસન, ધૂમ્રપાન, દારૂ છે.

  • ભારતમાં કેન્સરના વધુ કેસ જોવા મળ્યા છે
  • કેન્સરના મુખ્ય લક્ષણો બોલવામાં અને ગળવામાં મુશ્કેલી થાય છે
  • માથા અને ગળાના કેન્સરથી બચવુ હોય તો લાઇફસ્ટાઇલમાં કરો બદલાવ

Head and neck cancer: કેન્સરના અનેક પ્રકારના હોય છે, પરંતુ તાજેતરના વર્ષોમાં માથા અને ગરદનનું કેન્સર વિશ્વભરમાં છઠ્ઠા નંબર પરનું સૌથી સામાન્ય કેન્સરમાંનું એક છે. આશ્ચર્યજનક વાત એ છે કે એશિયામાં 57.5 ટકા કેસ નોંધાયા છે. તેમાંથી, ખાસ કરીને ભારત એવો દેશ છે જ્યાં આ કેન્સરના વધુ કેસ જોવા મળ્યા છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર અનુસાર, વર્ષ 2040 સુધીમાં તેની સંખ્યામાં 50-60 ટકાનો વધારો થવાની શક્યતા છે.

Tag | VTV Gujarati

આ રિપોર્ટમાં બીજી ચોંકાવનારી વાત સામે આવી છે કે, આ કેન્સર પુરુષોમાં વધુ જોવા મળતું હતું. તે મહિલાઓમાં ચોથા સ્થાને છે. 60 થી 70 વર્ષની વયના લોકો આ કેન્સરથી વધુ પ્રભાવિત થાય છે. તે જ સમયે, 20 થી 50 વર્ષની વય જૂથના 24 થી 33 ટકા લોકો આ કેન્સરથી પીડિત છે. તે જ સમયે, એવી અપેક્ષા છે કે આવનારા સમયમાં, આ કેન્સર યુવાનોમાં પણ ઝડપથી ફેલાશે. આ કેન્સર થવાનું મુખ્ય કારણ ખરાબ લાઇફસ્ટાઇલ, વધતી ઉંમર, તમાકુનું વ્યસન, ધૂમ્રપાન, દારૂ છે.

માથુ અને ગળાનું કેન્સર થવાના લક્ષણ
આ કેન્સરના લક્ષણો અલગ-અલગ હોય છે. જેના કારણે અલગ-અલગ શરીરમાં અલગ પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ કેન્સરના મુખ્ય લક્ષણો બોલવામાં અને ગળવામાં મુશ્કેલી થાય છે. ભારતમાં 60-70 ટકા દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં આવે છે, જેના પરિણામે તેની ખતરનાક અસરો શરીર પર જોવા મળે છે. તમાકુ (ધૂમ્રપાન કરાયેલ અથવા ચાવવા યોગ્ય સ્વરૂપ), આલ્કોહોલ, સોપારી (પાન મસાલા), અને આહાર સંબંધી કુપોષણ એ સામાન્ય ઇટીઓલોજિકલ કારક છે જેનાથી ગળા અને ગરદનના કેન્સર થઇ શકે છે.

જો તમારી પણ ઉંમર છે 20 વર્ષથી વધારે! તો આજથી જ છોકરીઓએ ડાયટમાં સામેલ કરવી  જોઇએ આ પોષકતત્વોથી ભરેલી ચીજ I women must add these nutrients to diet after  crossing the age

માથા અને ગળાના કેન્સરથી બચવુ હોય તો લાઇફસ્ટાઇલમાં કરો આ બદલાવ
ખોરાકમાં વિટામીન A, C, E, આયર્ન, સેલેનિયમ અને ઝિંકની ઉણપથી પણ કેન્સર થવાની શક્યતા વધી જાય છે. ખોરાકમાં વધુ પડતું મીઠું, ગ્રીલ્ડ બરબેકયુ માંસ , વધુ પડતું ફ્રોઝન ફૂડ પણ કેન્સરનું કારણ બની શકે છે. વધુ પડતા સૂર્યપ્રકાશ અને વાયરસના કારણે HPV, EBV, હર્પીસ અને HIV ને પણ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. તે કેન્સર માટે જેનેટિક કારણ પણ હોઈ શકે છે. જો કોઈના પરિવારમાં ગળા અને માથાનું કેન્સર થયું હોય તો આ રોગ થવાનું જોખમ 3.5 અથવા 3.8 ટકા વધી જાય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ