ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / બિયોન્ડ વીડિયોઝ / Hasmukh Patel important announcement regarding police recruitment in Gujarat

Video / ગુજરાતમાં પોલીસ ભરતીને લઇ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો શું કહે છે હસમુખ પટેલ, જુઓ વીડિયો

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:08 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Police Bharti News: પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરી છે કે, હવે ધોરણ-12 અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ પોલીસ ભરતી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે

ADVERTISEMENT

Police Bharti News: ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યાં છે. તેવામાં ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે એક મહત્વની જાહેરાત કરી છે, જે ધોરણ-12 અને કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સાબિત થશે. કારણ કે, તે લોકો પણ આ ભરતી પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે.

 

વાંચવા જેવું: વિસાવદર બેઠકની પેટા ચૂંટણી થશે વિલંબિત, કારણ મામલો પહોંચ્યો હાઈકોર્ટ, જાણો વિવાદ

ધોરણ-12 અને કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરી છે કે, હવે ધોરણ-12 અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ પોલીસ ભરતી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે.  એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારિરિક પરિક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.  હસમુખ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પોલીસ વિભાગમાં 12472 પદો પર ભરતી સામે 1.55 લાખ અરજીઓ મળી છે. OJAS પર પોલીસ ભરતી માટે કુલ 1.55 લાખ અરજીમાંથી 1.18 લાખ ફોર્મ કન્ફર્મ થયા છે. આ સાથે તેમણે કહ્યું કે, અરજીઓની ઝડપ જોતાં હજી 7.5 લાખ ફોર્મ ભરાવાની શક્યતા છે. વધુમાં કહ્યું કે, લોકરક્ષક અને PSI ભરતી પરીક્ષામાં 10 લાખ અરજી થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police Force Exam Gujarat Police Force Recruitment ગુજરાત પોલીસ દળની પરીક્ષા પોલીસ ભરતી બોર્ડ હસમુખ પટેલની જાહેરાત Gujarat Police Bharti News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ