બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / Hand Dryer alert according to report drying hands in hand dryer is not safe

એલર્ટ / હેન્ડ ડ્રાયરથી હાથ સુકવવા તે આરોગ્ય માટે જોખમી! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Manisha Jogi

Last Updated: 04:57 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાંતોએ હેન્ડ ડ્રાયરનો ઉપયોગ કરવા બાબતે એલર્ટ આપ્યું. હેન્ડ ડ્રાયરથી હાથ સુકવવામાં આવે તો ફરીથી સંક્રમિત થઈ જાય છે.

  • હેન્ડ ડ્રાયર નીચે હાથ ના સુકવવા જોઈએ. 
  • હવામાં લાખો બેક્ટેરિયા હોય છે.
  • હેન્ડ ડ્રાયરથી હાથ સુકવવાથી ફરીથી સંક્રમણ થાય છે. 

 જો તમે હાથ ધોયા પછી હેન્ડ ડ્રાયરથી હાથ સુકવો છો, તો તમારે આ સમાચાર વાંચવા જરૂરી છે. નિષ્ણાંતોએ હેન્ડ ડ્રાયરનો ઉપયોગ કરવા બાબતે એલર્ટ આપ્યું છે. લોકો વિચારે છે કે, હાથ ધોયા પછી તેમના હાથમાંથી કીટાણુ જતા રહ્યા છે. હેન્ડ ડ્રાયરથી હાથ સુકવવામાં આવે તો ફરીથી સંક્રમિત થઈ જાય છે. નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, સંક્રમણના કારણે જ આ મશીન કામ કરે છે. 

આ પ્રકારે સંક્રમિત કરે છે
ડેઈલીમેલના રિપોર્ટ અનુસાર હવામાં લાખો બેક્ટેરિયા હોય છે. હેન્ડ ડ્રાયર નીચે હાથ સુકવવામાં આવે તો આ ડ્રાયર બેક્ટેરિયા ખેંચીને ફરીથી હાથ પર ફેંકે છે. હાથ ભીના હોવાને કારણે બેક્ટેરિયા સ્કિન સાથે ચોંટી જાય છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, પબ્લિક ટોયલેટમાં ઈ કોલી, હેપેટાઈટિસ અને ફીકલ બેક્ટેરિયા હોય છે. 

77000 પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ હોય છે
રિસર્ચ દરમિયાન કયા બેક્ટેરિયા મળ્યા છે, તે વિશે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું નથી. અગાઉના રિસર્ચ રિપોર્ટ જણાવવામાં આવ્યું હતું કે, પબ્લિક રેસ્ટરૂમમાં ઈન્ફ્લુએન્ઝા, સાલ્મોનેલા, શિગેલા, નોરોવાયરસ અને સ્ટ્રેપ્ટોકોકસ મળી આવ્યા છે. વર્ષ 2015ના રિસર્ચ પરથી જાણવા મળ્યું હતું કે, રેસ્ટરૂમમાં 77000 પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ હોય છે. 

આ પ્રકારે બેક્ટેરિયા ફેલાય છે
રિસર્ચ રિપોર્ટ અનુસાર ટોયલેટમાં ફ્લશ કરવામાં આવે છે, ત્યારે આખા વોશરૂમમાં બેક્ટેરિયા ફેલાઈ જાય છે. નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, પબ્લિક વોશરૂમમાં હેન્ડ ડ્રાયરની જગ્યાએ પેપર ટોવેલનો ઉપયોગ કરવો જોઈએ. 

પેપર ટોવેલ અને હેન્ડ ડ્રાયરમાંથી સૌથી વધુ શું સુરક્ષિત છે?
વર્ષ 2015માં વેસ્ટમિંસ્ટર યૂનિવર્સિટીના જેટ એયર ડ્રાયર અને પેપર ટોવેલ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. સ્ટડીમાં જેટ એયર ડ્રાયરમાં યીસ્ટની 59 કોલોનીઓ મળી અને પેપર ટોવેલમાં માત્ર 6.5 હતી. પવન વધારે હોવાને કારણે આ બેક્ટેરિયા ચહેરા સુધી આવી જાય છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ