બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health secretary Jayanti Ravi press conference 24 may 2020

મહામારી / રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 394 કોરોનાના કેસ, જાણો અમદાવાદમાં એક્ટિવ કેસ કેટલા

Kavan

Last Updated: 08:04 PM, 24 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીએ ગુજરાતમાં કહેર વરસાવ્યો છે અને અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઇ છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.

  • ગુજરાતમાં કોરોના વાયરસ બન્યો બેકાબૂ
  • અમદાવાદમાં સૌથી વધુ 279 કેસ નોંધાયા
  • રાજ્યમાં કુલ 14063 કોરોનાના કેસ થયાં 

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 394 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 14063 થઇ છે.

અમદાવાદમાં કોરોનાના નવા 279 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 279 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 35 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 243 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 6412 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

અમદાવાદમાં કોરોનાના 5532 એક્ટિવ કેસ 

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 10280 દર્દીઓની સામે માત્ર 5532 એક્ટિવ કેસ રહ્યા છે. તો સારવાર દરમિયાન 697ના મોત થયાં છે અને 4051 લોકો કોરોના મુક્ત થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

અમદાવાદ 279
સુરત 35
વડોદરા 30
ગાંધીનગર 11
ભાવનગર 1
આણંદ 1
રાજકોટ 5
અરવલ્લી 1
મહેસાણા 2
પંચમહાલ 2
મહીસાગર 2
ખેડા 3
જામનગર 1
સાબરકાંઠા 14
દાહોદ 4
વલસાડ 1
અન્ય રાજ્ય 2
કુલ 394

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 858 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. 

હાલ ગુજરાતમાં 67 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ  લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 182868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 14063 પોઝિટિવ આવ્યા છે તો 168806 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
અમદાવાદ 10280 4051 697
સુરત 1320 897 61
વડોદરા 836 497 35
ગાંધીનગર 221 114 10
ભાવનગર 115 91 8
બનાસકાંઠા 99 78 4
આણંદ 91 75 9
રાજકોટ 92 55 2
અરવલ્લી 99 77 3
મહેસાણા 101 55 4
પંચમહાલ 74 63 6
બોટાદ 56 54 1
મહીસાગર 81 41 1
ખેડા 62 30 3
પાટણ 71 30 4
જામનગર 47 31 2
ભરૂચ 37 28 3
સાબરકાંઠા 77 20 3
ગીર સોમનાથ 44 21 0
દાહોદ 36 18 0
છોટા ઉદેપુર 22 21 0
કચ્છ 64 12 1
નર્મદા 15 13 0
દેવભૂમિ દ્વારકા 12 11 0
વલસાડ 19 4 1
નવસારી 15 8 0
જૂનાગઢ 26 4 0
પોરબંદર 6 4 0
સુરેન્દ્રનગર 23 3 0
મોરબી 3 2 0
તાપી 6 2 0
ડાંગ 2 2 0
અમરેલી 4 0 0
અન્ય રાજ્ય (રાજસ્થાન) 7 0 0
TOTAL 14063 6412 858
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ