બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health secretary Jayanti Ravi press conference 21 April 2020

મહામારી / રાજ્યમાં નવા 112 કેસ સાથે કોરોનાનો કુલ આંકડો 2178, મૃતાંક પહોંચ્યો 90 પર : જ્યંતિ રવિ

Kavan

Last Updated: 08:16 PM, 21 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાએ ભરડો લીધો છે. જો કે, તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાને લઇને કોરોનાનો મજબૂત રીતે સામનો આપણો દેશ કરી રહ્યો છે. ત્યારે રાજ્યના આજના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજના દિવસ દરમિયાન 112 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 239 કેસ નોંધાયા છે. તો આજે 8 લોકો સાજા થયાં છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2178 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ 75 સૌથી વધુ  કેસ નોંધાયા હતા. 

આજે સવાર પછી નોંધાયેલા કેસ

અમદાવાદ 75
સુરત 9
અરવલ્લી 4
મહેસાણા 1
સાબરકાંઠા 1
દાહોદ 1
નવસારી 1
વલસાડ 1
વડોદરા 11
બનાસકાંઠા 5
બોટાદ 2
ભરૂચ 1

આજે રાજ્યમાં એક્ટિવ કેસમાં 1935 લોકો સ્ટેબલ છે. આ સાથે આજે 14 લોકો વેન્ટિલેટર પર છે તો 8 લોકો સાજા થઇ જતા તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. તો આજે કોરોના વાયરસની સારવાર દરમિયાન 13 લોકોના મોત થયાં છે. ગત 24 કલાકમાં 3513 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 239 પોઝિટિવ આવ્યા છે તો 3274 નેગેટિવ આવ્યા છે.

ઘરમાં જે વસ્તુઓ પડી હોય તેમાં થોડો સમય ચલાવી લો : જયંતિ રવિ 

કોરોનાના કહેર વચ્ચે આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યના લોકોને અપીલ કરી છે. દૂધ, કરિયાણું અને શાકભાજી હાલ પુરતુ ન લેવાની અપીલ કરી છે. ઘરમાં જે વસ્તુ હયાત છે તેમાં ચાલે તેમ હોય તો ચલાવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે જો આવશ્યક વધારે હોય તો હાથના મોજા અને માસ્ક પહેરીને જવાની અપીલ કરી છે. શાકભાજીના વેપારીઓ અને કરિયાણાના વેપારીઓમાં કોરોના આવતા તેમના સંપર્કમાં અનેક લોકો આવ્યા હોવાની આશંકાને કારણે જયંતિ રવિએ આ અપીલ કરી છે. 

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 1378 52 53
Amreli 0 0 0
Anand 28 4 2
Aravalli 12 0 1
Banaskantha 15 1 0
Bharuch 24 2 2
Bhavnagar 32 16 5
Botad 7 0 1
Chhota Udaipur 7 1 0
Dahod 4 0 0
Dang 0 0 0
Devbhoomi Dwarka 0 0 0
Gandhinagar 17 11 2
Gir Somnath 3 2 0
Jamnagar 1 0 1
Junagadh 0 0 0
Kutch 6 1 1
Kheda 3 0 0
Mahisagar 3 0 0
Mehsana 7 2 0
Morbi 1 0 0
Narmada 12 0 0
Navsari 1 0 0
Panchmahal 11 0 2
Patan 15 11 1
Porbandar 3 3 0
Rajkot 40 12 0
Sabarkantha 3 2 0
Surat 347 11 12
Surendranagar 0 0 0
Tapi 1 0 0
Vadodara 194 8 7
Valsad 3 0 0
TOTAL 2178 139 90
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ